________________
૧૬
નાસ્પદ્યતે જ્ઞાન' વિચારણ, વિના અન્ય સાધનૈઃ । યથા પદાથ ભાન હિં, પ્રકાશેન વિના ક્વચિત્ ।। ( અપરાક્ષાનુભુતિ )
જ્ઞાન થવા માટે, વિચાર વીના ખીજુ કાઈ સાધન નથી. જેમ પદાથ જોવા માટે પ્રકાશની જરૂર પડે છે તેમ.
વૈશગ્ય :-ઋતુ, સ્વગ' ભેાગેષુ, ઇચ્છા રાહિત્યમ્.
આ લેાક ને સ્લંગ' લેાકના લેગામાં ઇચ્છાનુ` રહિતપણુ તે વૈરાગ્ય કહેવાય છે.
પ્રશ્ન લેક લેાં ભાગ ને, ચહે સમનકી ત્યાગ, વેદ અથ જ્ઞાતા મુની, કહત તાકા વૈરાગ્ય. સંસાર! સ્વપ્ન તુલ્યા હિં, રાગ દ્વેષાદિ સ`કુલ, સ્વકાલે સત્યવત્ ભાતિ, પ્રાધે અસત્યવત્ ભવેત્
અથ :-રાગ દ્વેષથી ભરપુર સંસાર સ્વપ્ન સમાન જ છે. તે પોતાના સમયમાં સત્યના જેવા દેખાય છે, પણ જ્ઞાન થતાં અસત્ય લાગે છે.
શમાદિ ષટ્ સ'પત્તિ :
--
થમ ક્રમ શ્રદ્ધા તીસરી, સમાધાન ઉપરામ; છઠ્ઠી તીતીક્ષા જાનીએ, ભીન્ન ભીન્ન યહુ નામ.
અથ :-મનના નિગ્રહ, ઇંદ્રિયાના નિગ્રહ, પેાતાના આત્મ ધમ'માં શ્રદ્ધા, પેાતાના જ સ્વરૂપતુ અનુઠ્ઠાન, ટાઢ-તડકો, સુખ-દુઃખ સહન કરવા ગુરૂને વેઢાંત વાકડ્યોમાં વિશ્વાસ ને મનની એકાગ્રતા રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com