________________
३३२ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
चाउस्सालाईए, विन्नेओ एवमेव उ विभागो ।
इह मूलाइगुणाणं, सक्खा पुण सुण ण जं भणिओ ॥ ७१० ॥ वृत्ति:- 'चतुःशालाद्यायां' वसतौ 'विज्ञेयः एवमेव तु विभागः, इह' तन्त्रे 'मूलादिगुणानाम्', आह - इहैव साक्षात् किं नोक्त इत्यत्राह - 'साक्षात् पुनः शृणुत यद्भणितो न'- येन कारणेन नोक्त इति गाथार्थः ॥ ७१० ॥
विहरंताणं पायं, समत्तकज्जाण जेण गामेसुं । वासो तेसु अ वसही, पट्ठाइजुआ तओ तासिं ॥ ७११ ॥
वृत्ति:- विहरतां प्राय: साधूनां समाप्तकार्याणां स्वगच्छ एव श्रुतापेक्षया येन कारणेन ग्रामादिषु वासः व्याक्षेपपरिहारार्थं, तेषु च ग्रामादिषु वसतिः पृष्ठीवंशादियुक्तैव भवति, ततस्तासामेव वसतीनां साक्षाद्भणनमिति गाथार्थः ॥ ७११ ॥
ચતુઃશાલા વગેરે પ્રકારની વસતિ વિષે પણ શાસ્ત્રમાં કહેલો મૂલ વગેરે ગુણોનો વિભાગ આ ((५२) प्रमाणे ४ भावो.
પ્રશ્ન- ચતુઃ શાલા વગેરે વસતિ સંબંધી મૂલગુણ વગેરેનો વિભાગ અહીંજ સાક્ષાત્ કેમ ન કહ્યો ?
ઉત્તર- તેનું કારણ સાંભળો ! સ્વગચ્છમાં જ જેમની શ્રુતજ્ઞાનની સિદ્ધિ થઈ ગઈ છે, તે સાધુઓ સાધનામાં વિક્ષેપ ન થાય એ માટે પ્રાયઃ ગામડા વગેરેમાં વિચરતા હોવાથી તેમનો વાસ પ્રાયઃ ગામડા વગેરેમાં થાય છે, અને તે ગામડા વગેરેમાં પૃષ્ઠીવંશાદિયુક્ત જ વસતિ હોય છે, આથી પૃષ્ઠીવંશાદિયુક્ત જ વસતિના મૂલગુણાદિનો વિભાગ સાક્ષાત્ કહ્યો. [૭૧૦-૭૧૧]
इदानीं सामान्यत एव वसतिदोषान् प्रतिपादयन्नाह
कालाइकंत १ उवद्वावणा २ भिकंत ३ अणभिकंता ४ य ।
वज्जा ५ य महावज्जा ६ सावज्ज ७ मह ८ प्पकिरिया ९ य ।। ७१२ ॥
वृत्ति: - 'कालमतिक्रान्ता' कालातिक्रान्ता, उप- सामीप्येन स्थानं यस्यां 'सोपस्थाना, अभिक्रान्ता' अन्यैः, ‘अनभिक्रान्ता' तैरेव, चः समुच्चये, 'वर्ज्या' तदन्यकर्तॄणां, 'महावर्ज्या' परलोकपीडया, 'सावद्या महासावद्या' श्रमणसाधुनि श्राभेदेन, 'अल्पक्रिया' च निरवद्यैवेति गाथासमासार्थः ॥ ७१२ ॥
Jain Education International
હવે સામાન્યથી જ વસતિના દોષો જણાવે છે—
असातिश्रान्ता, उपस्थापना, अभिान्ता, अनलिकान्ता, वर्ध्या, महावर्ज्या, सावधा, મહાસાવઘા અને અલ્પક્રિયા એમ વસતિના નવ ભેદો છે. જે કાલને ઓળંગી ગઈ છે તે કાલાતિક્રાન્તા, જેનું નજીકમાં સ્થાન છે તે ઉપસ્થાપના, જે બીજાઓથી અભિક્રાન્ત થયેલી છે સેવાયેલી છે તે અભિક્રાન્તા, જે બીજાઓથી અભિક્રાન્ત થયેલી નથી સેવાયેલી નથી તે અનભિક્રાન્તા, પ્રસ્તુત વસતિ સિવાય બીજી વસતિ કરનારાઓ પ્રસ્તુત વસતિને છોડી દે તે વર્ત્યા,
=
For Private & Personal Use Only
www.jainelibrary.org