________________
(૫૦)
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સ અંગે ઢંકાયેલા મને હિ ંસક મનુષ્યા ન હણેા. ૫૬. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु शत्रवः॥ ५७॥
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને શત્રુએ ન હણા. ૫૭. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु वनयः ॥ ५८॥
તે
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે ક્રાંતિ છે, કાંતિ વડે સર્વાં અ ંગે ઢંકાયેલા મને અગ્નિએ ન હણા-ન મળે. ૫૮. देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु जृम्भिकाः ५९
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સવ અંગે ઢંકાયેલા મને તૃભિકા ન હણેા. ૫૯ देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु तोयदाः ६०
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સવ` અ ંગે ઢંકાયેલા મને મેઘા (મેઘકુમારા) ન હણેા. ૬૦ देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु डाकिनी ॥ ६१ ॥
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે ક્રાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ડાકિની ન હણેા. ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org