________________
શ્રી જૈન તત્વ પ્રકાશ
પ્રવેશિકા
सिद्धाणंगमो किच्चा, संजयाणं च भावओ। મધમારું સર્ચ, મજુદુ જુદુ મે . ઉત્ત અ. ૨૦, ગાથા ૧
અર્થ–સિદ્ધ --(અરિહંત, સિધ્ધ) અને “સંયતિ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ)ને વિશુધ્ધ ભાવથી નમસ્કાર કરીને, યથાર્થ–સત્ય, સર્વ અર્થની સિદ્ધિ કરનારો એવો જે આચરણીય ધર્મ છે તેનું સ્વરૂપ અનુક્રમે કહું છું. અહો ભવ્યજીવો ! એને મન, વચન અને કાયારૂપ ત્રણે યોગોને સ્થિર કરીને શ્રવણ કરો !
પ્રથમ ખંડ
“લાજ છે શિકા,” વિશેષાર્થ_સિધ્ધ ભગવાન બે પ્રકારના હોય છે. (૧) ભાષક (અર્થાત બોલતા સિદ્ધ) એટલે કે અરિહંત ભગવાન. જેમકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના હ્મા અધ્યયનમાં નમિરાજર્ષિને સંસાર અવસ્થામાં
જાઈ સરિત્ત ભયનં' એટલે કે ભગવાને જાતિનું સ્મરણ કર્યું એમ કહી ભગવંત રૂપે સંબોધ્યા છે અને ઉક્ત સૂત્રના ૧૯મા અધ્યયનમાં મૃગાપુત્રને માટે “યુવરાયા દમીસરે એ પદ મૂકીને યુવરાજપદ ભોગવતાં જ તેમને દમીશ્વર--ઋષીશ્વર કહ્યા છે, એ જ પ્રમાણે અરિહંત, ભગવાન પણ ભવિષ્યકાળમાં સિદ્ધ થનાર છે તેથી તેમને પણ સિદ્ધ