Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] સાથેના સ્નેહભર્યો સંબંધ નિર્મૂળથી નાશ કરનાર આ ષાયા છે. મિત્રા સાથેના મૈત્રી ભર્યા સબધ તાડનાર કષાયા છે.
ભાઇ ભગીની વચ્ચે, પતિ પત્ની વચ્ચે અને આડેાશી પાડેાશી સાથે કલહ કરાવનાર આ કષાયેા છે. અગ્નિ કરતાં પણ ભૂંડા અને ચંડાળથી ય ખરાબ કષાયેા છે.
પ્રાચીન સજ્ઝાયમાં પણ આવે છે ને 'ડવા ફળ છે ક્રોધનાં.’વિ. ચંડકૌશિક કાણ હતા? એ હતા એક મહાતપસ્વી સાધુ. છતાં એમને કષાયને વિવશ થવાથી સર્પ જેવી જનાવરની ગતિમાં ઉત્પન્ન થવું પડયું. સારુ થયું કે ચંડકૌશિકને ભગવાન મહાવીરદેવ સામે પગલે પ્રતિમાધ કરવા પધાર્યા અને એના ઉદ્ધાર થયા,નહિતર બિચારાની શી દશા થાત ? અસ`ખ્ય વર્ષા નરકમાં રઝળવા છતાંય મેના આરો ન અ.વત. માટે જ વિશેષાવશ્યક મહાભાષ્યમાં શ્રી જિનભદ્રંણ ક્ષમાામણુ મહારાજ ફરમાવે છે કે,
ઉવસામ` ઉવણીયા ગુણમહયા જિણચરિત્ત સરિસંપિ પડિવાય તિ કસાયા, સેસવેસુ કાગણુના !
ગુણ
અગ્યારમાં ગુણસ્થાનકે આરોહણ થયેલા, ઉપશાંત માહુ છુ ગુઠાણે ચઢેલા, ગુણથી ભરેલા, શ્રી જિનેશ્વરદેવ જેવા વીતરાગ ચારિત્રને વરેલા- વીતરાગ શાને પામેલા એવા મહાન આત્માને પણ કાયા ઠેઠ નીચે ગબડાવી મૂકે છે પ્રથમ સ્થાનકે લાવી મૂકે છે. માણસ શિખર પર આરોહણ કરતા ચા પહાડ કે નીસરણી પર ચઢતા જો ખ્યાલ ન રાખે અને ચૂકી જાય તો શી દશા થાય છે ? હાડકા ખાખરા થાય છે, ખાપરી રંગાય છે અને લેાહી-લુંહાણુ થાય છે. જ્યારે એક નાના સરખા ચઢાવ પર ચઢતાં પણ જો ધ્યાન રાખવામાં ન આવે તે કેવી ઢંગી થિતિમાં મુકાવું પડે છે, ત્યારે આ તેા આત્માનું ચઢાણ છે, મહાચઢાણ છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે ચઢવુ' એ અત્યંત દુષ્કર છે. પડનારા તા અનતા છે. પડનારા જ એક દિવસ ચઢશે, એ વાત પણ ભુલવા જેવી નથી.
જેને ચઢવાના પ્રયત્ન સરખા કર્યા નથી એ ક્યારે પણ ચઢી શકવાના નથી, પણ જેણે ચઢવાના પ્રયત્ન કર્યા છે તે વ્યક્તિ ચઢતાં ચઢતાં કદાચ કમવશે પી જાય, ગબડી જાય, તે પણ એક દિવસ એ જ ચઢશે. પાણીને ઊંચે લઈ જવા માટે, ઉપર ચઢાવવા માટે પંપ, યંત્ર છે. સાધનાની જરૂર પડે છે. પણ ઉતારવા માટે નહિ. એવી જ પરિસ્થિતિ આત્મા માટે છે. (અનુ. પેજ ૩૬ ઉપર)