Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
પહ (પ્રભ) આ અને પ્રભાસ (૨) એક છે. ૧
૧. આનિ.૧૨૯૨.
૧
૧. પહરાઅ (૫થરાજ) ભરહ(૨) ક્ષેત્રના પાંચમા ભાવી ડિસત્તુ.
૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૬.
૨. પહરાઅ (પ્રહ્લાદ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા સાતમા પડિસત્તુ. તે દત્ત(૨) વડે હણાયા હતા.૧તિલોયપણત્તિમાં તેમનું નામ પ્રહરણ આપવામાં આવ્યું છે. જુઓ પહિરાય અને પલ્લાઅ.
૧. આનિ.૪૨(દીપિકા), વિશેષા.૧૭૬૭, સમ.૧૫૮,આવમ.પૃ.૨૩૮, તીર્થો ૬૧૦.
૨. ૪.૫૧૯.
પહેલિઅ (પહલિક) આ અને બહલીય એક છે.
૧
૧. પ્રજ્ઞા.૩૭.
પહારાઇયા (પ્રભારાજિકા) અઢાર બંભી(૨) લિપિઓમાંથી એક.૧
૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭.
પહાસ (પ્રભાસ) તેનો અનેક કુતીર્થોમાંના એક કુતીર્થ તરીકે ઉલ્લેખ આવે છે, કા૨ણ કે અન્યમતવાદીઓએ તેને કુતીર્થ તરીકે સ્વીકારેલ છે. અન્યથા, તેને તીર્થ ગણવામાં આવેલ છે. જુઓ પભાસ(૫).
૧. નિશીયૂ.૩.પૃ.૧૯૩.
પહાસા (પ્રહાસા) પંચસેલ દ્વીપના જક્ષ્મ વિજ્જુમાલિની બે પત્નીઓમાંની એક. તેણે ચંપા નગરના સોની અણંગસેણને પોતાના દ્વીપમાં નિમંત્રણ આપી બોલાવ્યો હતો.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૦, ૨૬૯, બૃસે.૧૩૮૯.
૧
પહિરાય (પ્રહ્લાદ) આ અને પલ્લાઅ એક છે.
૧. તીર્થો. ૬૦૯.
પાઈણ (પ્રાચીન) ભદ્દબાહુ(૧)ના ગોત્રનું નામ. ૧. નન્દિગાથા ૨૪, કલ્પ(થેરાવલી)૬.
૧
પાઉસ (પ્રકુશ) આ અને પઉસ એક છે. ૧. નિશીચૂ.૨.પૃ.૪૭૦,
૪૧
પાગસાસણ (પાકશાસન) સક્ક(૩)નું બીજું નામ.૧
૧. ભગ.૧૪૪, જમ્મૂ.૧૧૫, કલ્પ.૧૪.
પાડલ (પાટલ) આ અને પાડલિપુત્ત એક છે.
૧. બૃભા.૨૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org