Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 518
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૦૧ અમાસે તેમને કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ તિન્દુક હતું. તેમના મુખ્ય શિષ્ય ગોથુભ હતા અને તેમની મુખ્ય શિષ્યા ધારિણી(૮) હતી. તેમના સંઘમાં ચોરાશી હજાર શ્રમણો હતા અને એક લાખ છ હજાર શ્રમણીઓ હતી. તેમની આજ્ઞામાં છાસઠ શ્રમણ ગણો હતા અને છાસઠ ગણનાયકો (ગણધરો) હતા. ૧૪ આવસ્મયણિજુતિ અનુસાર ગણોની સંખ્યા બોતેર હતી. ૧૫ ચોરાશી લાખ વર્ષની ઉમરે સમેય પર્વત ઉપર સર્જસ મોક્ષ પામ્યા. તેમની ઊંચાઈ એંશી ધનુષ હતી.૭ તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.૮ ૧.સ.૧૫૭, નન્ડિ.ગાથા ૧૮, આવ. |૧૦. આવનિ.૨૩૮, ૨૪૬. પૃ.૪, આવનિ. ૩૭૦, ૪૨૦, ૧૮૯૨, ૧૧. સમ.૧૫૭, તીર્થો. ૪0૬. વિશેષા.૧૬૬૯, ૧૭પ૧,૧૭૫૮, ૧૨. સમ.૧૫૭, તીર્થો.૪૪૯, ૪૫૮. આવમ.પૃ.૨૩૭-૩૯, ૨૪૧-૪૩. ૧૩. આવનિ.૨૫૭, ૨૬૧. ૨. સમ.૧૫૭. ૧૪. સમ.૬૬. આવનિ(૨૬૭) અનુસાર બોતેર ૩. તીર્થો.૩૨૪. અને તીર્થો (૪૪૮) અનુસાર સિત્તોતેર. ૪. આવનિ.૩૮૩,૩૮૫,૩૮૮,સમ. ૧૫. આવમ.૨૬૭.અભયદેવ છોતેરની ૧૫૭, તીર્થો.૪૭૪. સંખ્યાનો ઉલ્લેખ કરે છે. જુઓ સમઅ.પૃ. ૫. વિશેષા.૧૬૯૩. ૭૮. ૬. આવનિ,૨૮૭. ૧૬. આવનિ.૩૦૪,૩૦૭, આવમ.પૃ. ૨૦૮૭. આવનિ.૨૨૫, ૨૨૯, ૨૩૧, તીર્થો. ( ૧૪. ૧૭. સમ.૮૦, આવનિ.૩૭૯. ૮. સમ.૧૫૭. ૧૮. આવનિ. ૩૭૬, તીર્થો.૩૪૪. ૯. આવનિ.૩૨૦,૩૨૪,૩૨૮,સમ. ૧૫૭. ૨. સેક્સંસ માર્ગશીર્ષ મહિનાનું અસામાન્ય નામ.' ૧. સૂર્ય.૫૩, જબૂ.૧૫૨. ૩. સેજ્જસ તિર્થીયર ઉસહ(૧)ના મુખ્ય ઉપાસક. તે ઉસહના પૌત્ર અને ચક્કટ્ટિ ભર૭(૧)ના પુત્ર હતા. કેટલાકના મતે તે બાહુબલિના પૌત્ર અને સોમપ્રભ(૧)ના પુત્ર હતા. સર્જસને બોધિપ્રાપ્તિ થઈ અને તિર્થીયર ઉસહને જોઈને તેમને પોતાના પૂર્વભવો યાદ આવ્યા. તેમણે ગયપુરમાં તિર્થીયર ઉસહને શેરડીના રસથી પારણાં કરાવ્યાં. આ ઉસહના પ્રથમ પારણાં હતાં. સર્જસ અને તિર્થીયર ઉસહ તેમના આ ભવ પૂર્વેના સાત પૂર્વભવોમાં સંબંધથી જોડાયેલા હતા. સર્જસ તેમના પૂર્વભવમાં અભયઘોસ હતા. ૩૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556