Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૨૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આચા.૨.૧૭૫થી, આચાશી.પૃ.૪૨૫, દશાચૂ.પૃ.૬૪, કલ્પચૂ.પૃ.૧૦૨, કલ્પ. અને કલ્પવિ. પૃ.૧૧-૧૩થી આગળ.
હયકણ (હયકર્ણ) એક અંતરદીવ તેમજ એક અણારિય(અનાર્ય) પ્રજા.૨ ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, જીવા.૧૧૨, નન્દિય.પૃ.૧૦૩. ૨. સૂત્રશી.પૃ.૧૨૩. હયમુહ (હયમુખ) એક અંતરદીવ તેમજ એક અણારિય (અનાર્ય) પ્રજા.૨ ૨. સૂત્રશી.પૃ.૧૨૩.
૧. પ્રજ્ઞા.૩૬.
હયસત્તુ (હયશત્રુ) મુગ્ગસેલપુરનો રાજા.
૧. ઉત્તરાયૂ.પૃ.૭૮, ઉત્તરાશા.પૃ.૧૨૧. હરકુંતા (હરકાન્તા) આ અને હરિ(૬) એક છે.૧
૧. જીવા.૧૪૧.
૧. હિર એક અજૈન સંપ્રદાય.૧
૧. નન્દિચૂ.પૃ.૪, ભગઅ.પૃ.૮.
૨. હરિ વાસુદેવ(૨) કણ્ડ (૧)નું બીજું નામ. ૧. આનિ.૪૨૨, કલ્પધ.પૃ.૧૩૮.
૩. હિર અઠ્યાસી ગહમાંનો એક ગહ(ગ્રહ).૧
૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૪. હરિ દક્ષિણના વિજ્જુકુમાર દેવોના ઇન્દ્ર. આલભિયામાં રોકાયેલા તિત્થયર મહાવીરને તે વંદન કરવા આવેલા. તેમનું બીજું નામ હરિકંત(૧) પણ છે. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ધરણ(૧)ની મુખ્ય પત્નીઓનાં નામ જેવાં જ છે. ૧. વિશેષા.૧૯૭૧,આનિ.૫૧૬, આવચૂ.૧.પૃ.૩૧૫, આવમ.પૃ. ૨૯૩, કલ્પવિ.પૃ.૧૬૯.
૨. ભગ.૧૬૯.
3. ભગ.૪૦૬, સ્થા.૫૦૮.
૫. હરિ હરિણેગમેસિનું બીજું નામ.'
૧. ભગ.૫૬૭, ભગઅ.પૃ.૭૦૦.
૬. હિર (હિરç) જંબુદ્દીવમાં મંદર(૩) પર્વતની દક્ષિણે વહેતી નદી. તે તિગિછિદ્દહ નામના સરોવ૨ની દક્ષિણ બાજુમાંથી નીકળે છે, પછી દક્ષિણ તરફ વહેતી તે તેના કુંડમાં પડે છે, પછી તેમાંથી બહાર નીકળી હિરવાસ(૧) ક્ષેત્રમાં વહે છે અને છેવટે પૂર્વ લવણ સમુદ્રને મળે છે.
૧. સ્થા.૫૨૨, ૫૫૫, સમ ૧૪. જીવા.૧૪૧માં તેનું નામ હ૨કતા આપ્યું છે. ૨. જમ્મૂ.૮૪, જમ્બુશા.પૃ.૩૦૮.
૧. હિરએસ (હિરકેશ) એક ચાણ્ડાલ કોમ.રિએસબલ આ કોમના હતા.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org