Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. હરિસેણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
હરિસ્સહ ઉત્તરના વિજ્જુકુમાર દેવોના ઇન્દ્ર.' સેયવિયા નગ૨માં જ્યારે તિત્થયર મહાવીર રોકાયા હતા ત્યારે તે તેમને વંદન કરવા ત્યાં ગયા હતા. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્નીઓનાં નામ જેવાં જ છે.
૧. ભગ.૧૬૯.
૨. આનિ.૫૧૭, આવચૂ.૧.પૃ.૩૧૫, કલ્પવિ.પૃ.૧૬૯, વિશેષા.૧૯૭૨, આવમ.પૃ.૨૯૩.
૩. ભગ.૪૦૬, સ્થા.૫૦૮.
હરિસ્સહફૂડ (હરિસકૂટ) માલવંત(૧) પર્વતનું શિખર. તેના અધિષ્ઠાતા દેવની રાજધાની હરિમ્સહા છે.
૧. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯, સમ.૧૧૩.
હરિસ્સહા હરિમ્સ કૂંડના અધિષ્ઠાતા દેવની રાજધાની.
૧. જમ્બ.૯૨.
૨. જમ્મૂ.૯૨.
૧. આનિ.૪૮૦,આવચૂ.૧.પૃ.૨૮૮,
હલહ(૧)૨ (હલધર) આ અને બલદેવ(૨) એક છે.૧
૧. ઔપ.૫, ઔપ.પૃ.૧૦, રાજ. ૩૫, રાજમ.પૃ.૮૬, પ્રજ્ઞામ.પૃ.૩૬૨. હલિદ્દ (હરિદ્ર) મહાવીર જયાં ગયેલા તે એક સંનિવેશ. તે સ્થાન સાવત્થી પાસે
આવેલું હતું.૨
આવહ.પૃ.૨૦૫.
વિશેષા.૧૯૩૪, આવમ.પૃ.૨૮૦, ૨. આવચૂ.૧.પૃ.૨૮૮. કલ્પધ.પૃ.૧૦૬. કલ્પવિ.પૃ.૧૬૫,
૫૨૯
હલિદુગ (હરિદ્રક) આ અને હલિદ્દ એક છે.૧
૧. આવહ.પૃ.૨૦૫.
હલેદુત (હરિદ્રક) આ અને હલિદ્દ એક છે.૧
૧. આચૂ.૧.પૃ.૨૮૮
હલેદુઅ અથવા હલેદુક (હરિદ્રક) આ અને હલિદ એક છે.૧
૧. આવમ.પૃ.૨૮૦.
૧. હલ્લ અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન.
૧. અનુત્ત.૨.
Jain Education International
૨. હલ્લ રાગિહ નગરના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે તિત્ફયર મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષના શ્રામણ્યપાલન પછી મરીને તે
For Private & Personal Use Only
www.jainelibrary.org