Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text ________________
પ૩૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હેમાબ પંકણ્વભા નરકભૂમિમાં આવેલું વાસસ્થાન.'
૧. નિર.૧.૧. ૧. હેરણવય (હરણ્યવત) જંબુદ્દીવનું એક ક્ષેત્ર. તે અકમ્મભૂમિ છે. તે સિહરિ(૧) પર્વતની દક્ષિણે અને રુધ્ધિ(૪)ની ઉત્તરે આવેલ છે. તેની પૂર્વમાં અને પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. તેના કેન્દ્રમાં વટ્ટવેયડૂઢ માલવંતપરિઆઅ પર્વત આવેલો છે. તેનાં લંબાઇ, પહોળાઈ વગેરે બધાં માપો હેમવય(૧)નાં માપો બરાબર છે. * હેમવયની અંદર જેવી દશાઓ અને અવસ્થાઓ છે તેવી જ દશાઓ અને અવસ્થાઓ આ ક્ષેત્રમાં છે." હેરણવય દેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. ૧. સ્થા.૮૬, ૧૯૭, ૩૦૨,પ૨૨, | જીવામ-પૃ. ૨૪૪) વિયડાવાઈ આચાશી.પૃ.૮૬.
ઉલ્લેખ છે. ૨. જબૂ.૧૧૧, સમ.૩૭,૩૮,૬૭. | ૪. જબૂ.૧૧૧. ૩. જબૂ.૧૧૧, જીવા.૧૪૧, ભગઅ. | પ. ભગ.૬૭૫, ભગઅ.પૂ.૮૯૭
પૃ.૪૩૬. અન્યત્ર(સ્થા.૮૭,૩૦૨, ૫ ૬. જખૂ.૧૧૧. ૨. હેરણવય હેરણવય ક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ."
૧. જબૂ.૧૧૧. ૩. હેરણવય સિહરિ(૧) પર્વતનું શિખર.'
૧. જખૂ. ૧૧૧. ૪. હેરણવય રુધ્ધિ(૪) પર્વતનું શિખર.'
૧. જખૂ.૧૧૧, સ્થા. ૬૪૩. હેતય રાજા ચેડ. આ વંશનો હતો.
૧. આવહ.પૃ.૬૭૬, આચાચૂ.૨.પૃ.૧૬૪. હોત્તિય (હોત્રિક) અગ્નિહોત્ર કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.૨ ૧. ભગઅ.પૃ.૫૧૯.
૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮.
ગ્રન્થ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 553 554 555 556