Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૩૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હુંવઉઠ્ઠ જુઓ હુંબઉદ્દે.' - ૧. ભગઅ.પૃ.૫૧૯. હુયવહરત્થા (હુતવહરધ્ધા) મદુરા(૧) નગરની એક શેરી. એક વાર તે ઉનાળામાં એટલી બધી ગરમ થઈ ગઈ હતી કે તેમાં પ્રવેશવાની કોઈ હિંમત કરતું ન હતું.'
૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૧. ૧. હુયાસણ (હુતાશન) પાડલિપુર નગરનો બ્રાહ્મણ. તેની પત્નીનું નામ જલણસિહા. તેમને જલણ નામનો પુત્ર હતો. જુઓ ડહણ.
૧. આવનિ.૧૨૯૪, આવહ.પૃ.૭૦૭, આવયૂ.૨પૃ.૧૯૫. ૨. હુયાસણ એક વાણમંતર દેવ જેમનું ચૈત્ય માહેસ્સરી નગરમાં હતું.'
૧. આવનિ.૭૭૩, આવહ.પૃ.૨૯૫, આવયૂ.૧.પૃ.૩૯૬. હૂણ એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' કાલિદાસ હૂણ પ્રજાને ઓક્ષસ (oxus) નદીના કાંઠાના પ્રદેશમાં મૂકે છે જ્યારે હર્ષચરિત તેને ઉત્તરાપથમાં પશ્ચિમ પંજાબની આજુબાજુના પ્રદેશમાં મૂકે છે. ૨
૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી પૃ.૧૨૩, આવયૂ.૨,પૃ.૨૪૮.
૨. સ્ટજિઓ.પૃ.૭, ૨૭. હેઉવાય (હેતુવાદ) દિફિવાયનું બીજું નામ.'
૧. સ્થા.૭૪૨. હેમિફેવરિમગવિજ્જ આ અને હિઢિમઉવરિમગવિજ્જગ એક છે.'
૧. સ્થા.૨૩૨, સમ. ૨૫. હેફ્રિમમઝિમગવિજ્જ આ અને હિલ્ટિમમઝિમગવિજ્જગ એક છે.'
૧. સ્થા. ૨૩૨, સમ. ૨૩-૨૪. હેઢિમહેટ્રિમર્ગવિજ્જ આ અને હિઢિમહિઠ્ઠિમગવિજ્જગ એક છે.'
૧. સ્થા. ૨૩૨, સમ. ૨૨-૨૩. હેમકુમાર હેમપુરિસ નગરના હેમકુંડ રાજાનો પુત્ર. તેને બળજબરીથી પાંચ સો કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. અને તે અતિ ભોગથી મૃત્યુ પામ્યો.'
૧. નિશીભા.૩૫૭૫, નિશીયૂ.૩.પૃ. ૨૪૩, બૃભા.૫૧૫૩, બૂલે. ૧૩૭૧. હેમકૂડ (હેમકૂટ) હેમપુરનો રાજા. તેને તેની રાણી હેમસંભવાથી હેમકુમાર નામનો પુત્ર હતો.'
૧. બૃ. ૧૭૭૧, નિશીયૂ.૩.પૃ.૨૪૩. હેમપુર જયાં રાજા હેમકૂડ રાજ કરતા હતા તે નગર.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org