Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 545
________________ ૫૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હરિવલ્સ (હરિવર્ષ) જુઓ હરિયાસ.' ૧. સ્થા.૫૨૨. ૧. હરિવાસ (હરિવર્ષ) જંબુદ્દીવનું એક ક્ષેત્ર. તે શિસહ પર્વતની દક્ષિણે અને મહાહિમવંત(૩) પર્વતની ઉત્તરે આવેલું છે. તેની પૂર્વે અને પશ્ચિમે લવણ સમુદ્ર છે. તેનું પરિમાણ (વિસ્તાર) રમ્મગ(૫) જેટલું છે. તેની મધ્યમાં વિઅડાવઇ પર્વત છે. આ હરિયાસ ક્ષેત્રમાં હરિ(૬) અને હરિકતા(૧) નદીઓ વહે છે. આ ક્ષેત્રના નામવાળો જ તેનો અધિષ્ઠાતા દેવ છે. આ ક્ષેત્ર અકસ્મભૂમિ છે. આ ક્ષેત્રમાં સદાકાળ સુસમા અર જ હોય છે. આ ક્ષેત્રમાં ભાઈ-બહેનનાં જોડકાં જ જન્મે છે. " જન્મ પછી ત્રેસઠ દિવસે તેઓ યૌવન પ્રાપ્ત કરે છે. ૧. જબૂ.૮૨, ૧૨૫, સ્થા. પ૨૨, સમ. | સ્થાને ગંધાવઈ પર્વતનો ઉલ્લેખ છે. ૭૩,૮૪, ૧૨૧,જીવા.૧૪૧,અનુ. | ૩. જખૂ.૮૨. ૧૩૦. ૪. સ્થા. ૧૯૭, ૩૦૨,પ૨૨, ભાગ.૬૭૫. ૨. જબૂ.૮૨, જીવા.૧૪૧, ભગઅ.પૃ. | ૫. ભગઅ.પૃ.૮૯૭, તીર્થો.૫૫. ૪૩૬. અન્યત્ર સ્થા.૮૭, ૩૦૨, | ૬. સ્થાઅ.પૃ.૫૨૪. જીવામ-પૃ.૨૪૪માં વિઅડાવઈના | ૭. સમ.૬૩. ૨. હરિવાસ મહાહિમવંત(૩) પર્વતનું તેમજ શિસહ પર્વતનું શિખર. ૧. સ્થા.૬૪૩, જબૂ. ૮૧. ૨. સ્થા.૬૮૯, જબૂ.૮૪. હરિયાસકૂડ (હરિવર્ષફૂટ) આ અને હરિયાસ(૨) એક છે.' ૧. જખૂ.૮૧, ૮૪. હરિવાહણ ગંદીસર(૧) દ્વીપના પશ્ચિમાર્ધનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા. ૧૮૩, જીવામ.પૃ.૩૬૫. હરિસહ જુઓ હરિસ્સહ ૧ ૧. વિશેષા. ૧૯૭૨. ૧. હરિસણ (હરિષણ) ભરહ(૨) ક્ષેત્રના દસમા ચક્કટ્ટિ. તે કંપિલ્લપુરના રાજા મહાહરિ અને તેમની રાણી મેરાના પુત્ર હતા. તેમની મુખ્ય પત્ની દેવી(૧) હતી. તેમની ઊંચાઈ પંદર ધનુષ હતી.તે ૮૯૦૦વર્ષ ચક્રવર્તી રાજા રહ્યા, ૯૭૦૦થી કંઈક ઓછા વર્ષની ઉંમરે તેમણે સંસારનો ત્યાગ કરી શ્રમણ્ય અંગીકાર કર્યું અને દસ હજાર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. તે તિર્થંકર ણેમિના સમકાલીન હતા.* ૧. સ. ૧૫૮, તીર્થો. ૫૬૦, વિશેષા. [૩. સ.૧૫૮. ૧૭૬૩, આવનિ. ૩૭૫, આવમ. | ૪. આવમ.પૃ. ૨૩૯, આવનિ.૩૯૩, ૩૯૬. પૃ. ૨૩૭, ૫. સમ.૮૯,૯૭, આવમ.પૃ. ૨૩૯, ૨. સમ.૧૫૮, આવનિ.૩૯૭-૯૯, ઉત્તરા. ૧૮.૪૨, આવનિ.૪૦૧. - ઉત્તરાક.પૃ.૩૩૮. ૬. આવનિ.૪૧૯, વિશેષા.૧૭૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556