Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૩૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હારવરાવભાસવર અને હારવરાવભાસમહાવર આ બે આ સમુદ્રના અધિષ્ઠાતા દેવો છે.
૧. જીવા.૧૮૫. હારવરોદ વલયાકાર હારવર(૩) દ્વીપને ફરતે ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્ર ખુદ હારવરાવભાસ વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે. હારવર(૨) અને હારવરમહાવર(૨) એ બે તેના અધિષ્ઠાતા દેવો છે.'
૧. જીવા.૧૮૫. હારસમુદ્ર (હારસમદ્ર) વલયાકાર હારદીવ દ્વીપને ફરતે ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. તે પોતે હારવર વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે. હારવર (૧) અને હારવરમહાવર(૧) એ બે તેના અધિષ્ઠાતા દેવો છે."
૧. જીવા.૧૮૫. હારિયા (હારિત) કોચ્છ ગોત્રની સાત શાખાઓમાંની એક. આર્ય સામ(૧), આચાર્ય સાઈ(૩) , શ્રમણ સિરિગુપ્ત અને ગણધર અલભાયા" આ શાખાના હતા. ૧. સ્થા.૫૫૧.
૪. કલ્પ.પૂ. ૨૫૯. ૨. ન૮િ. ગાથા ૨૬.
૫. આવનિ.૬પ૦, વિશેષા.૨૫૧૧. ૩. એજન. હારિયમાલાગારી હારિતમાલાકારી) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.'
૧. કલ્પ.પૂ.૨પ૯. હારોસ (હારાષ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા ' તેને અરોસ પણ કહેવામાં આવે છે. ૧. પ્રજ્ઞા.૩૭.
૨. પ્રશ્ન.૪. હાલાહલા સાવત્થી નગરીની કુંભારણ. તે ગોસાલકની ઉપાસિકા હતી. ગોસાલને તેણે પોતાની કુંભારશાળામાં રોકાવાની રજા આપી હતી.'
૧. ભગ.૫૩૯. હાલિજ્જ (હાલીય) ચારણગણ(૨)ના સાત કુલોમાંનું એક કુલ.
૧. કલ્પ.પૃ. ૨૫૯. હાસ દક્ષિણના મહામંદિય વાણમંતર દેવોના ઇન્દ્ર.'
૧. પ્રજ્ઞા.૪૯. હાસરઈ (હાસતિ) ઉત્તરના મહામંદિય વાણમંતર દેવોના ઇન્દ્ર
૧. પ્રજ્ઞા.૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org