Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 540
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૭૯, નિર.૩.૩., ઔપઅ.પૃ.૯૦, સૂત્રનિ.૧૯૦. ૨. સૂત્રચૂ.પૃ.૪૪૩-૪૪૪. હત્યિપાલ (હસ્તિપાલ) પાવામઝિમાના રાજા. તે તિત્શયર મહાવીરના સમકાલીન હતા.૧ ૧. કલ્ય.પૃ.૧૨૨-૨૩, ૧૪૭, સમઅ.પૃ.૭૩. હત્થિભૂતિ (હસ્તિભૂતિ) ઉજ્જૈણીનો શ્રેષ્ઠિપુત્ર. તેણે પિતા સાથે સંસારનો ત્યાગ કરી શ્રામાણ્ય અંગીકાર કર્યું હતું. ૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૫૩થી, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૪થી, ઉત્તરાક.પૃ.૩૧થી. હસ્થિમિત્ત (હસ્તિમિત્ર) ઉજ્જૈણીના શ્રેષ્ઠી. તેમણે પોતાના પુત્ર હસ્થિભૂતિ સાથે સંસાર ત્યાગીને શ્રામણ્ય સ્વીકાર્યું હતું. તેમણે ક્ષુધાનું દુઃખ સહન કરી શાન્તિપૂર્વક દેહ છોડ્યો હતો.૧ ૫૨૩ ૧. મ૨.૪૮૫, ઉત્તરાયૂ.પૃ.૫૩થી, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૫થી, ઉત્તરાક.પૃ.૩૧થી. હત્યિમુહ (હસ્તિમુખ) એક અંતરદીવ અને તેના લોકો. ૧. પ્રજ્ઞા.૩૬,સ્થા.૩૦૪, નન્દિમ.પૃ.૧૦૩, હસ્થિલિજ્જ (હસ્તિલીય) ઉદ્દેહગણ(૨)ની એક શાખા. ૧. કલ્પ.પૃ.૨૫૯. હસ્થિવાલ (હસ્તિપાલ) જુઓ હસ્થિપાલ.૧ ૧. કલ્પ.પૃ.૧૨૩. હસ્થિસીસ (હસ્તિશીર્ષ) જે નગરની ઉત્તરપૂર્વે પુષ્કકદંડઅ(૧) નામનું ઉદ્યાન આવેલું હતું તે નગર. તે ઉદ્યાનમાં કયવણમાલપિય યક્ષનું ચૈત્ય હતું.તે નગર ઉપર દમદંત, કણગકેઉ(૨) અને અદીણસત્તુ(૨)૪ રાજ કરતા હતા. દમદંતના રાજ્યકાળમાં પાંચ પંડવ ભાઈઓએ તેના ઉપર આક્રમણ કરીને તેને લૂંટી સળગાવી દીધું." તે નગરમાં વેપાર માટે દરિયો ખેડતા શ્રેષ્ઠીઓ વસતા હતા. તિત્યયર મહાવીર આ નગરમાં આવ્યા હતા.° તેમની પાસે રાજકુમાર સુબાહુ(૧)એ શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યાં હતાં. ક્ ૧. વિપા.૩૩. આવહ.પૃ.૩૬૫. શાતા.૧૩૨. ૨. શાતા.૧૧૭. .. ૭. વિશેષા. ૧૯૬૪, આવનિ.૫૦૯, આવયૂ. ૩. શાતા.૧૩૨. ૪.વિપા.૩૩. ૧.પૃ.૩૧૧, આવમ.પૃ.૨૯૧. ૫. આવભા.૧૫૧, આવચૂ.૧.પૃ.૪૯૨.|૮. વિપા.૩૩. હત્યુત્તરા (હસ્તોત્તરા) ઉત્તરાફગ્ગુણી નક્ષત્રનું બીજું નામ. તિત્શયર મહાવીરના જીવનનાં પાંચે કલ્યાણકો આ નક્ષત્રમાં થયાં છે.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556