Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૨ ૧ હO (હસ્ત) એક ણફખત્ત(૧), તેના અધિષ્ઠાતા દેવ સવિય છે. તેનું ગોત્રનામ કોસિઅ(૬) છે.
૧. જખૂ. ૧૫૫, ૧૫૭, ૧૫૯, સમ.૫, સૂર્ય,૩૬, હત્યકષ્પ અથવા હત્થપ્પ (હસ્તકલ્પ) એક નગર."તે અને હલ્વિકપ્પ એક જણાય છે.
૧. પિંડનિ.૪૬૧, પિંડનિમ.પૃ.૧૩૪, જીતભા.૧૩૯૪-૯૫, આવહ.પૃ.૭૦૯.
૨. આવહ.પૃ.૭૦૯. હસ્થલિજ્જ (હસ્તલીય) જુઓ હસ્થિલિજ્જ.'
૧. કલ્પવિ.પૃ.૨૫૯. હત્થસીસણયર (હસ્તશીર્ષનગર) જુઓ હસ્થિસીસ.'
૧. હસ્થિસીસ ઉપરનાં ટિપ્પણી જુઓ. હOિ (હસ્તિ) આચાર્ય સંઘસાલિયના શિષ્ય અને આચાર્ય ધમ્મ(૧)ના ગુરુ.૧
૧. કલ્પ (થરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૬૫. હત્યિકષ્ણ (હસ્તિકર્ણ) એક અંતરદીવ અને તેના લોકો.
૧. સ્થા.૩૦૪, નન્દિમ.પૃ.૧૦૩. હત્યિકપ્ત (હતિકલ્પ) પાંચ પંડવ શ્રમણો જે નગરમાં આવ્યા હતા તે નગર. ત્યાં તેમણે સાંભળ્યું કે તિર્થીયર અરિટ્રણેમિ નિર્વાણ પામ્યા છે. એવું જણાય છે કે આ નગર સેdજથી બહુ દૂર ન હતું. તેની એકતા ગુજરાતમાં ભાવનગર પાસે આવેલા હાથબ સાથે સ્થાપવામાં આવી છે.
૧. આવપૂ. ૨પૃ.૧૯૭. ૨. જિઓડિ.પૃ.૭૪, લાઈ.પૃ.૨૮૭. હત્થિણઉર અથવા હOિણપુર (હસ્તિનાપુર) જુઓ હત્થિણાઉર.' ૧. આવપૂ.૧.પૃ.૩૨૩, ઉત્તરા. ૧૩.૧, અનુત્ત.૬, ઉત્તરાયૂ.પૃ. ૨૧૪, નિર. ૩.૯,
આવપૂ.૧.પૃ. ૪૯૨, તીર્થો. ૬૦૮. હત્થિણાઉર (હસ્તિનાપુર) ગયપુરનું બીજું નામ. તે આરિય (આઈ) દેશ કુરની રાજધાની હતી. તેના પરિસરમાં સહસંબવણ નામનું ઉદ્યાન આવેલું હતું. બલ(૪), અદાણg(૧)*, જિયસત્ત(૧૬)", સુણંદ(૩)", અસંતવરિયળ, પંડુ(૧)૬, સિવ(૭)૬, કણેરુદત્ત જેવા રાજાઓ આ નગર ઉપર રાજ કરતા હતા. આ નગર ચક્રવટ્ટિ સર્ણકુમાર(૩)નું જન્મસ્થાન હતું. ચક્રવટ્ટિ બંદિત આ નગરમાં આવ્યા હતા.૧૨ ગંગદત્ત(૪) અને સંભૂય(૨)૧૪ નિદાન (સંકલ્પ) સાથે આ નગરમાં મરણ પામ્યા હતા. પાંચ પંડવ ભાઈઓના રાજકાળ દરમ્યાન હસ્થિસીસના રાજા દમદેતે હત્થિણાઉર ઉપર આક્રમણ કર્યું હતું. પતિત્થર મુણિસુવય(૧), પાસ(૧), મહાવીર અને આચાર્ય ધમ્મઘોસ(૫)એ અહીં આવી આ નગરને પાવન કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org