Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કરી અને ક્રમશઃ નગ્નતા ધારણ કરી.ર
૧. આવચૂ.૧.પૃ.૩૯૭, ૪૦૧, વિશેષા.૨૭૮૭, આનિ.૭૭૬, આવહ.પૃ.૨૯૬, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬,કલ્પધ.પૃ.૧૭૨.
૨. આવચૂ.૧.પૃ.૪૦૧, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬થી, ઉત્તરાક.પૃ.૩૭. સોમદેવકાઇય (સોમદેવકાયિક) સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો દેવ.૧
૧. ભગ.૧૬૫.
૧. સોમપ્રભ (સોમપ્રભ) ગયપુરના રાજા,બાહુબલિના પુત્ર અને સેસ(૩)ના પિતા.૧
૧. આવચૂ.૧.પૃ.૧૬૩, આવમ, પૃ.૨૧૭, કલ્પ.પૃ.૧૫૩, કલ્પસ.પૃ.૨૦૪, કલ્પશા. પૃ.૧૮૪.
૨. સોમપ્પભ આ નામના બે પર્વતો કુંડલવર દ્વીપમાં છે - એક ઉત્તરમાં અને બીજો દક્ષિણમાં. દરેકને ચાર ચાર રાજધાનીઓ છે – સોમા(૭), સોમપભા, સિવપાગારા અને ણલીયા. દક્ષિણની સોમ(૧)ની છે અને ઉત્તરની સોમ(૨)ની છે.
૧. ભગઅ.પૃ.૨૦૪.
સોમપ્પભસેલ (સોમપ્રભશૈલ) આ અને સોમપ્પભ(૨) એક છે.
૧. ભગઅ.પૃ.૨૦૪.
૧
સોમપ્પભા (સોમપ્રભા) સોમ(૧)ની અને સોમ(૨)ની રાજધાની. વધુ વિગત માટે જુઓ સોમપ્પભ(૨).
૧. ભગઅ.પૃ.૨૦૪.
૧. સોમભૂઇ (સોમભૂતિ) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧
૧. કલ્પ.પૃ.૨૫૯.
૨. સોમભૂઇ ચંપા નગરનો બ્રાહ્મણ. તે જસિરીનો પતિ, અને સોમ(૭) અને સોમદત્ત(૨)નો ભાઈ હતો.
૧. શાતા.૧૦૬.
૩. સોમભૂઇ સોમદત્ત(૫) અને સોમદેવ(૨)ને દીક્ષા આપનાર શ્રમણ. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧, ઉત્તરાયૂ.પૃ.૬૯.
૪. સોમભૂઇ બારવઈના બ્રાહ્મણ સોમિલ(૧)નું બીજું નામ. ૧. આવચૂ.૧.પૃ.૫૩૬, આવહ.પૃ.૪૦૪, આચાશી.પૃ.૨૫૫. સોમભૂતિ જુઓ સોમભૂઇ.
૧. જ્ઞાતા.૧૦૬, આવચૂ.૧.પૃ.૫૩૬, ઉત્તરાયૂ.પૃ.૬૯.
Jain Education International
૫૧૫
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org