Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 531
________________ ૫૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સોમણસા સક્ક(૨)ની રાણી સિવાની રાજધાની. રઇકરગ પર્વત ઉપર તે આવેલી છે. ૧. સ્થા.૩૦૭, ૩. સોમણસા જંબુસુદંસણ વૃક્ષનું બીજું નામ. ૧. જમ્મૂ.૯૦, ૧. સોમદત્ત ભદ્દબાહુ(૧)ના ચાર અનુગામીઓમાંના એક. ૧. કલ્પ,પૃ.૨૫૫. ૨. સોમદત્ત ચંપા નગરનો બ્રાહ્મણ. તે ભૂયસિરીનો પતિ હતો તથા સોમ(૭) અને સોમભૂઇ(૪)નો ભાઈ હતો. ૧. જ્ઞાતા. ૧૦૬. ૩. સોમદત્ત પઉમસંડનો રહેવાસી.૧ તિત્યયર ચંદપભ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર તે હતા. ૧. આનિ.૩૨૩. ૨. સમ.૧૫૭, આવનિ.૩૨૭, આવમ.પૃ.૨૨૭. ૪. સોમદત્ત કોસંબી નગરના પુરોહિત. તે વસુદત્તાના પતિ અને વહસ્સઇદત્તના પિતા હતા.૧ ૧. વિપા.૨૪. ૫. સોમદત્ત જણદત્ત(૨) બ્રાહ્મણનો પુત્ર અને સોમદેવ(૨)નો ભાઈ. બન્ને ભાઈઓએ શ્રમણ સોમભૂઇ(૩) પાસે દીક્ષા લીધી અને અન્નજળનો ત્યાગ કરી દેહ છોડ્યો. ૧. મર.૪૯૩, ઉત્તરાચૂ.પૃ.૬૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧. ૬. સોમદત્ત ચંપા નગરનો બ્રાહ્મણ. તિત્શયર મહાવીરે એક ચોમાસુ તેની અગ્નિહોત્રશાળામાં કર્યું હતું. ૧ ૧. આવમ.પૃ.૨૯૭. ૧. સોમદેવ બંભથલનો રહેવાસી. તિત્શયર પઉમપહને તેણે સૌપ્રથમ ભિક્ષા આપી હતી.૨ ૧ ૧. આનિ.૩૨૩. ૨. સમ.૧૫૭, આિિન.૩૨૭, આવમ પૃ.૨૨૭. ૨. સોમદેવ કોસંબી નગ૨ના જણ્ણદત્ત(૨)નો પુત્ર અને સોમદત્ત(૫)નો ભાઈ. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧, ઉત્તરાયૂ.પૃ.૬૯. ૩. સોમદેવ દસપુરનો બ્રાહ્મણ. તે રુદ્દસોમાનો પિત અને રખિય(૧) અને ભગ્ગરખિયનો પિતા હતો. તેણે પોતાના જ પુત્ર આચાર્ય રખિય પાસે દીક્ષા ગ્રહણ ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556