Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 535
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૨૫૯,૫૦૭, આચાહ.પૃ.૧૨૨. ૨. સ્થાઅ.પૃ.૧૯૯. ૩. સોયામણી ધરણ(૧)ની રાણી. તેના પૂર્વભવમાં તે વાણારસીના શેઠની પુત્રી હતી. ૨ ૫૧૮ ૧. સ્થા.૫૦૮, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા.૧૫૧. ૪. સોયામણી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. શાતા.૧૫૧. સોર૬ (સૌરાષ્ટ્ર) જુઓ સુરટ્ટ.' ૧. અનુ. ૧૩૦, પ્રજ્ઞા.૩૭, આવચૂ.૨.પૃ.૨૭૮, ઉત્તરાયૂ.પૃ.૧૨, સૂત્રચૂ.પૃ.૧૨૭. સોરક્રિયા (સૌરાષ્ટ્રિકા) માણવગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ.પૃ.૨૬૦, ૧. સોરિક અથવા સોરિય (સૌરિક અથવા શૌર્ય) આરિય (આર્ય) દેશ કુસટ્ટની રાજધાની. તે જમુણા નદીના કિનારે આવેલી જણાય છે. તેમાં સોરિયવડેંસગ ઉદ્યાન તથા યક્ષ દેવો સોરિય(૩) અને સુરંબરનાં૪ ચૈત્યો આવેલાં હતાં. ત્યાં વસુદેવ', સમુદ્રવિજય અને સોરિયદત્ત(૨)° રાજ કરતા હતા. તિત્યયર અરિટ્ટણેમિ અહીં જન્મ્યા હતા. તિત્શયર મહાવીર આ નગરમાં આવ્યા હતા. શ્રેષ્ઠી ધણંજય(૧) આ નગરના હતા. આ નગરમાં જણદત્ત(૧) અને સોમજસાના કુટુંબમાં ણારદ(૧)નો જન્મ થયો હતો.૧૦ સોરિયની એકતા આગ્રા જિલ્લામાં વટેશ્વર પાસે આવેલા સૂરજપુર અથવા સૌરિપુર સાથે સ્થાપવામાં આવી છે.૧૧ ૯ ૨૭. ૮. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. વિપા.૨૯, ૩.વિપા.૨૯. ૪. આવચૂ.૨.પૃ.૧૯૩,પાક્ષિય.પૃ.૬૭. ૯. વિપા.૨૯, આવચૂ.૨.પૃ.૧૯૩. ૫. ઉત્તરા.૨૨.૧. વિપા.૨૯. કલ્પ. ૧૭૧, તીર્થો.૫૧૧, ઓનિદ્રો.પૃ. ૧૧૯. ૬. ઉત્તરા.૨૨.૩, ઉત્તરાનિ.પૃ.૪૯૬, પાક્ષિય.પૃ.૬૭, આવનિ.૧૨૮૯-૯૧. ૨. સોરિય કવિવાગદસાનું સાતમું અધ્યયન. ૧. સ્થા.૭૫૫, ૧૦. આવચૂ.૨.પૃ.૧૯૪. ૧૧. લાઇ.પૃ.૩૩૭. ૩. સોરિય જેનું ચૈત્ય સોરિયપુરમાં આવેલું હતું તે યક્ષ.૧ ૧. વિપા.૨૯. Jain Education International ૧. સોરિયદત્ત (શૌર્યદત્ત) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન. ૧. વિપા.૨૯. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556