Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ૦૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એકતા વિવિધ રીતે સ્થાપવામાં આવી છે. કેટલાક તેની એકતા ઉત્તર બિહારમાં આવેલા સીતામઢી સાથે સ્થાપે છે, તો કેટલાક બલરામપુરથી છ માઈલના અંતરે અને સહેત-મહેતથી સત્તર માઈલના અંતરે આવેલા બસેદિતા(Basedita) અને સતિઆબિઆ (Satiabia) સાથે સ્થાપે છે.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૫. આવચૂ.૧,પૃ.૨૩૦, કલ્પવિ.પૂ.૪૩, ૨. રાજ.૧૪૨, સ્થાઅ.પૃ.૪૩૧, વિશેષા. વિશેષા.૧૮૦૯. ૧૯૨૩, આવહ.પૃ. ૧૯૭.
આવયૂ.૧. પૃ.૪૨૧,ઉત્તરાનિ.અને ૩. આવયૂ.૧.પૃ. ૨૭૯, આવનિ.૪૬૯, | ઉત્તરાશા.પૃ.૧૬૦, સ્થા.૫૮૭, નિશીભા.
કલ્પવિ.પૃ. ૧૬૩, આવમ.પૃ. ૨૭૨. પપ૯૯, સ્થાઅ.પૃ.૪૧૧, વિશેષા. ૪. આવયૂ.૧.પૃ.૩૧૫, કલ્પવિ.પૃ. ૨૮૦૪, ૨૮૫૬,૨૮૫૭, આવનિ.
૧૬૯, વિશેષા. ૧૯૭૨, આવહ.પૃ. ૮૭૨, આવભા.૧૨૯-૩૦. ૨૨૧.
૭. શ્રભમ.પૃ.૩૯૨, લાઇ.પૃ.૩૩૩. સેવી (ચેતવી) જુઓ સેવિયા.
૧. વિશેષા.૧૮૦૯, નિશીભા.૫૫૯૯. સેયા (શ્વેતા) સક્ક(૩)ની આઠ રાણીઓમાંની એક. તેનું બીજું નામ સઈ(૧) હતું. ૧. ભગ.૪૦૬ .
૨. જ્ઞાતા.૧૫૭. સેયાસોય (શ્વેતાશોક) કણગપુર નગરમાં આવેલું ઉદ્યાન. તેમાં વીરભદ(૧) યક્ષનું ચૈત્ય હતું.'
૧. વિપા.૩૪. ૧. સેલઅ (શલક) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.૧
૧. જ્ઞાતા.૫૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. ૨. સેલઅ લવણસમુદ્રમાં આવેલા રણદીવના પૂર્વ દિશામાં આવેલા વનમાં વસતો યક્ષ. તે વનમાં તે યક્ષનું ચૈત્ય હતું.'
૧. જ્ઞાતા.૮૨. ૩. સેલ સેલગપુરના રાજા, પઉમાવઈ(૪)ના પતિ અને મંડઅના પિતા. પોતાના પાંચ સો મિસ્ત્રીઓ સાથે તેમણે શ્રમણ સુઅ પાસે દીક્ષા લીધી. એક વાર તેમને રોગ થયો અને તેમના પુત્ર મંડુઅએ કરેલી સારવાર અને ઔષધ આદિની વ્યવસ્થાથી તેમનો રોગ મટી ગયો. હવે તે ચારિત્રમાં કંઈક શિથિલ બની ગયા. પરંતુ પંથગ(૧)એ તેમને સન્માર્ગે વાળ્યા. ૧. જ્ઞાતા.૫૫થી, આવપૂ.૧.પૃ.૧૭૩, ૨૦૧, ૩૮૬, સ્થાઅ.પુ.૧૮૨, ૨૧૮, સમઅ.
પૃ૧૧૮, ગચ્છાવા-પૃ.૭. સેલગ શૈલક, જુઓ સેલઅ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org