Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. તીર્થો. ૧૫૭, વ્યવમ.૮ પૃ.૩૬ ,જબૂ.૧૧૪, વિશેષા.૨૫૧૦, સુમ. ૧૫૭, આવનિ.
૬૪૯. પૂતણા અથવા પૂયણા (પૂતના) બાળકોની હત્યા કરનારી કુખ્યાત વંતર દેવી. ૧. સૂત્ર.૧.૩.૪.૧૩, પ્રશ્ન.૧૫, પિંડનિભા.૪૧, પિંડનિમ.પૃ.૧૨૬, નિશીયૂ. ૩. પૃ.
૪૦૮. ૧. પૂરણ વયસોગા નગરીના રાજા મહબ્બલ(૨)ના છ મિત્રોમાંનો એક.'
૧. જ્ઞાતા.૬૪. ૨. પૂરણ અંતગડદસાના બીજા વર્ગનું સાતમું અધ્યયન.'
૧. અન્ત.૩. ૩. પૂરણ બારવઈના રાજા અંધગવહિ અને તેની રાણી ધારિણી(પ)નો પુત્ર. તેણે તિર્થીયર અરિzણેમિ પાસે દીક્ષા લીધી હતી. તે સોળ વર્ષનું શ્રામણ્ય પાળી સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧
૧. અત્ત.૩. ૪. પૂરણ બેભેલ સંનિવેશના શેઠ. તે સંસાર ત્યાગી શ્રમણ બન્યા હતા. મૃત્યુ પછી તે ચમચંચામાં ચમર(૧) ઈન્દ્ર તરીકે જન્મ્યા હતા.'
૧. ભગ.૧૪૪. ૧. પૂસ (પુષ્ય) રેવઈ(૪) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જબૂ.૧૫૭,૧૭૧, સૂર્ય.૪૬. ૨. પૂર જુઓ પુસ્સ. ૧. સ્વતંત્ર નામો કે ઉપસર્ગો તરીકે પુસ અને પુસ્સનું સંસ્કૃત પુષ્ય અને પુષ્પ કરવામાં આવ્યું છે
જેમાંથી પુષ્પ ખોટું જણાય છે. ૩.પૂસ એક હસ્તસામુદ્રિકજ્ઞ જેણે તિત્થર મહાવીરનાં પગલાંની છાપમાં ચક્રવટ્ટિનાં લક્ષણો જોઈને મહાવીર પાસેથી બક્ષિસ મળવાની આશાએ મહાવીરની સેવા કરવાનું વિચાર્યું. મહાવીરનાં પગલાંની છાપને અનુસરતો તે ધૃણાગ સંનિવેશ પહોંચ્યો અને તેણે જોયું તો મહાવીર તો સંસારત્યાગી કેવળ શ્રમણ હતા. તે નિરાશ થયો અને હસ્તસામુદ્રિક શાસ્ત્રની ખરાઈ અને ચોકસાઈ વિશે તેને શંકા થઈ. સક્ક(૩) તેની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમણે તેની શંકાનું નિવારણ કર્યું અને સમજાવ્યું કે ભગવાન મહાવીર ધર્મચક્રવર્તિનું છે. તેમણે હસ્તસામુદ્રિકજ્ઞને કેટલીક બક્ષિસો આપી અને પછી તે અંતર્ધાન થઈ ગયા. હસ્તસામુદ્રિકજ્ઞ પણ પછી જતો રહ્યો.
૧. આવનિ.૪૭૩. ૨. આવચૂ.૧.પૃ.૨૮૨. ૩. કલ્પવિ.પૃ.૧૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org