Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બિભીસણ (બિભીષણ) એક વાસુદેવ(૧). અવરવિદેહમાં આવેલા વીતિસોગા નગરના રાજા જિયસત્તુ(૩૫) અને તેની રાણી કેકયી(૨)નો પુત્ર. તે અયલ(૫) બલદેવ(૨)નો ભાઈ પણ હતો.
૧. આવચૂ.૧.પૃ.૧૭૭, આવમ.પૃ.૨૨૫.
૧. બિભેલગ (બિભેલક) બેભલ સન્નિવેશનો રહેવાસી.
૧. ભગ.૪૦૪.
૨. બિભેલગ જુઓ બિહેલગ.૧
૧. વિશેષા,૧૯૪૧.
બિડિ (દ્વિજટિન્) આ અને દુડિ એક છે. ૧. સૂર્યમ.પૃ.૨૯૫.
બિલવાસિ (બિલવાસિન્) બિલમાં અર્થાત્ ગુફાઓમાં કે ખાડાઓમાં વસતા વાનપ્રસ્થોનો એક વર્ગ.૧
૧. ઔપ.૩૮, નિર.૩.૩.
બિલ્લલ (બિલ્વલ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા તેનો ચિલ્લલ તરીકે પણ ઉલ્લેખ છે. આ લહિયાની ભૂલ લાગે છે.
૨
૧. પ્રશ્ન.૪.
૧
૨. પ્રજ્ઞા.૩૭.
બિહેલગ (બિભીતક) ગામાગ સન્નિવેશમાં આવેલું ઉઘાન. ત્યાં મહાવીર ગયા હતા. ત્યાં જખ્મે તેમની પૂજા કરી હતી.
૧. આનિ.૪૮૭, આવમ.પૃ.૨૮૭, વિશેષા.૧૯૪૧, કલ્પવિ.પૃ.૨૬૬. બીતીભય (વીતભય) જુઓ વીયભય. ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૫.
૧
બીયાહાર (બીજાહા૨) બીજો ઉપર જીવતા વાનપ્રસ્થ મુનિઓનો વર્ગ. ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔ૫.૩૮, આચાચૂ.પૃ.૨૫૭. બુક્કસ જુઓ બોક્કસ(૨).૧
૧. ઉત્તરાચૂ.પૃ.૯૬, ઉત્તરાશા.પૃ.૧૮૨, આનિ.૨૬. ૧. બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક. તે સુદ્ધોદણના પુત્ર હતા.
૧. આચાયૂં.પૃ.૮૨, સૂત્રચૂ.પૃ.૪૧૭,૪૨૯.
૨. બુદ્ધ આ અને બુહ(૨) એક છે.૧
૧. સ્થા.૯૦.
Jain Education International
૨. આવચૂ.૧.પૃ.૫૪૨.
બુદ્ધવયણ (બુદ્ધવચન) એક વિધર્મી શાસ્ર. તેમાં બુદ્ધ(૧)નો ઉપદેશ સંગૃહીત છે.
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org