Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧ ૨૫
૧. આચાચૂ.પૃ.૨૮૨, પ્રજ્ઞામ પૃ.૪૮, | ૮. બુશે.૮૮૩.
વ્યવસ.૩.પૃ.૧૨૭, જીવામ.પૃ.૪૦, ૯. નિશીયૂ.ર.પૃ.૪૩૯, બૃભા. ૨૦૫૪. ૨૭૯.
૧૦. આવયૂ.૧.પૃ.૫૪૨. ૨. વ્યવમ.૩.પૃ.૧૩૭.
૧૧. આવનિ.૧૨૯૯, આવયૂ.૨.૫.૨૦૧. ૩. બૃભા. ૪૨૨૨.
૧૨. આવનિ.૧૩૧૧, આવયૂ.૨પૃ.૨૦૦. ૪. આવચૂ. ૨.પૃ. ૨૦૦.
૧૩. વૃક્ષ. ૧૧૪૫. ૫.આવયૂ.૧.પૃ.૧૦૯, બૃભા.૧૭૧, ૧૪. આવયૂ.૨પૃ.૧૬૦. બૂમ.પૃ. ૫૨.
૧૫. નિશીયૂ.૨.પૃ.૪૧૫. ૬. વ્યવભા.૩.૫૮.
૧૬. જિઓડિ.પૃ.૩૨. ૭. ઉત્તરાશા.પૃ.૧૯૨. ભવ સોહમ્મ(૨)નું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. તે દેવો પખવાડિયામાં એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે અર્થાત્ ભોજનની ઇચ્છા થાય છે.'
૧. સમ.૧. ભવણ (ભવન) વિયાહપણત્તિના ઓગણીસમા શતકનો સાતમો ઉદ્દેશક 1
૧. ભગ૯૪૮. ભવણવઇ (ભવનપતિ) આ અને ભવણવાસિ એક છે.'
૧. આચા. ૨.૧૭૬, જખૂ. ૧૨૩, દેવે.૧૯૪, આવહ.પૃ. ૬૦૧, આવચૂ. ૧.પૃ.૧૪૬. ભવણવાસિ (ભવનવાસિ) દેવોના ચાર મુખ્ય વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવોને દસ ઉપવર્ગોના જૂથોમાં વહેંચી દીધા છે – અસુરકુમાર, રાગકુમાર સુવણકુમાર, વિજુકમાર, અગ્નિકુમાર, દીવકુમાર, ઉદહિકુમાર, દિસાકુમાર, વાઉકુમાર અને ચણિયકુમાર. દરેક ઉપવર્ગને બે ઇન્દ્રો છે – એક ઈન્દ્ર દક્ષિણનો અને બીજો ઇન્દ્ર ઉત્તરનો. તે ઉપવર્ગોના ક્રમશઃ બે બે ઇન્દ્રો નીચે પ્રમાણે છે – ચમર(૧) અને વઈરોઅણ(૨) અથવા બલિ(૪), ધરણ(૧) અને ભૂયાણંદ(૧), વેણુદેવ અને વેણુદાલિ, હરિકંત અને હરિસ્સહ, અગિસિહ અને અગ્નિમાણવ, પુણ(૩) અને વસિટ્ટ(૩), જલકંત(૧) અને જલપ્પભ(૧), અમિયગઈ અને અણિયવાહણ, વેલંભ(૧) અને ભિંજણ(૩), અને ઘોસ(૧) અને મહાઘોસ(૪). ભવણવાસિ દેવોને રહેવા માટે સાત કરોડ બેતાલીસ લાખ ભવનો છે. આ ભવનો રયણપ્રભા(૨)નો ઉપરનો એક હજાર યોજનનો વિસ્તાર અને નીચેનો એક હજાર યોજનનો વિસ્તાર છોડીને રણપ્પભાના બાકીના વિસ્તારમાં આવેલાં છે. પ્રત્યેક ઇન્દ્રનું આયુષ્ય એકસરખું નથી. પ્રત્યેક ઇન્દ્રને તેની રાણીઓ, લોગપાલો, સામાનિક દેવો વગેરે છે. ભવણવાસિ દેવોની બીજી ઘણી લાક્ષણિકતાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org