Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૭૧ ૧. સંડિલ્સ (શાણ્ડિલ્ય) આચાર્ય સામ(૧)ના શિષ્ય અને આચાર્ય જીયધરના ગુરુ. ૧
૧. નન્દ.ગાથા ૨૬, નદિહ.પૃ.૧૧, નદિમ.પૃ.૪૯. ૨. સંડિલ્લા આચાર્ય ધર્મે(૨)ના શિષ્ય.'
૧. કલ્પ. (થરાવલી).૭. ૩. સંડિલ્લ કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક.
૧. સ્થા. ૫૫૧. ૪. સંડિલ્લ દસપુરનો બ્રાહ્મણ.'
૧. ઉત્તરાક.પૃ.૨૫૧, ઉત્તરાને.પૃ.૧૮૫. ૫. સંડિલ્લ એક આરિય(આર્ય) દેશ જેનું પાટનગર સંદિપુર હતું. તેનો ઉલ્લેખ સંદિલ્મ નામે પણ થયો છે. તેની એકતા ઔધ(Oudh)ના હરદોઈ(Hardoi) જિલ્લાના ઉપવિભાગ સંદિલ(Sandla) સાથે સ્થાપવામાં આવી છે.
૧. પ્રજ્ઞા.૩૭. ૨. સૂત્રશી.પૃ.૧૨૩ ૩. લાઇ.પૃ.૩૩૦. સંડેલ્સ (શાડ઼િલ્ય) આ અને સંડિલ્સ એક છે.'
૧. સ્થા.૫૫૧. સંણિહિય (સન્નિધિક) અણવણિય વાણમંતર દેવોના બે ઈન્દ્રોમાંનો એક
૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪. સંતા (શાન્તા) એક દેવી.'
૧. આવ.પૃ.૧૯. સંતિ (શાન્તિ) ભરત(૨) ક્ષેત્રમાં ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા સોળમા તિર્થંકર તેમ જ પાંચમા ચક્રવટ્ટિ. એરવય(૧) ક્ષેત્રના તિર્થંકર દીહસેણ(૪) તેમના સમકાલીન હતા. સંતિ તેમના પૂર્વભવમાં મેહરહ (૧) હતા.૪ ગયપુરના (હત્થિણાઉરના) રાજા વિસ્સસણ(૧) અને તેમની રાણી અઇરા તેમના પિતા-માતા હતા." વિજ્યા(૪) તેમની પટરાણી હતી. તેમની ઊંચાઈ ચાલીસ ધનુષ હતી. ચાલીસ હજાર વર્ષની તેમની ઉંમર હતી ત્યારે તે ચક્રવટ્ટિ બન્યા. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.૯ પંચોતેર હજાર વર્ષની તેમની ઉંમર હતી ત્યારે તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કરી શ્રમણ્ય સ્વીકાર્યું હતું. આ પ્રસંગે તેમણે ભાગદત્તા(૧) પાલખી ઉપયોગમાં લીધી હતી. તેમણે પ્રથમ ભિક્ષા સુમિત્ત(૨) પાસેથી ગ્રહણ કરી હતી. એક વર્ષ પછી હત્થિણાઉરના સહસંબ ઉદ્યાનમાં તેમને કેવળજ્ઞાન થયું હતું. ગંદી તેમનું પવિત્ર વૃક્ષ હતું. એક લાખ વર્ષનું આયુષ્ય (પચીસ હજાર વર્ષ રાજકુમાર તરીકેના, પચીસ હજાર વર્ષ રાજયપાલ યા ગવર્નર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org