Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૬૬
૩. સુપ્પભા ત્રીજા બલદેલ(૨) ભદ્દ(૧૩)ની માતા. ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૪.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪. સુપ્પભા તિત્શયર વિમલ(૧)એ પોતાના સંસારત્યાગના પ્રસંગે જેનો ઉપયોગ કર્યો હતો તે પાલખી.૧
૧. સમ,૧૫૭.
૧. સુબંધુ બીજા બલદેવ(૨) વિજય(૧૧)નો પૂર્વભવ. તેણે આચાર્ય સુભદ્દ(૧) પાસે
૧
દીક્ષા લીધી હતી.
૧.સમ.૧૫૮, તીર્થો.૬૦૬.
૨. સુબંધુ ભરહ(૨) ક્ષેત્રના સાતમા ભાવી કુલગર.`તે સુરૂવ(૩) નામે પણ જાણીતા છે.
૧.સમ.૧૫૯.
૨. સ્થા.૫૫૬.
૩. સુબંધુ બિંદુસાર(૨)ના મન્ત્રી. તેણે ચાણક્કને જીવતા સળગાવી દીધા હતા.૧ ૧. વ્યવમ.૧૦.૫૯૨, નિશીચૂ.૨.પૃ.૩૩, મર.૪૭૮.
૪. સુબંધુ મહુરા(૧)ના રાજા સિરીદામના મન્ત્રી.
૧
૧. વિપા.૨૬.
સુબંભ (સુબ્રહ્મ) ખંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧,સમ. ૧૧.
૧
૧. સુબાહુ હન્થેિસીસ નગરના રાજા અદીણસત્તુ(૨) અને તેમની રાણી ધારિણી(૧૪)નો પુત્ર. તેને પુષ્કચૂલા(૩) વગેરે પત્નીઓ હતી. તેના પૂર્વભવમાં તે હત્થિણાઉરનો સુમુહ(૩) શ્રેષ્ઠી હતો. તેણે સુબાહુ તરીકે જન્મ લીધો કારણ કે તેણે આચાર્ય ધમ્મઘોસના શિષ્ય શ્રમણ સુદત્તને ભિક્ષા આપી હતી. સુબાહુને તિયર મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી સુબાહુ સોહમ્મ સ્વર્ગમાં દેવ થયો. ૧.વિપા.૩૩, ગચ્છાવા.પૃ.૩૧.
૧
૨. સુબાહુ વઇરસેણ(૧)નો પુત્ર અને બાહુબલિનો પૂર્વભવ. તેમનું બીજું નામ રુપ્પણાભ હતું.· તે તેના પૂર્વભવમાં તિત્ફયર ઉસહ(૧)નો ભાઈ હતો.
૩
૧
આવચૂ.૧.પૃ.૧૩૩,૧૫૩,૧૮૦, વિશેષા.૧૫૯૧થી, આર્વાન.૧૭૬, આવહ. પૃ.
Jain Education International
૧૧૭-૧૮, આવમ.પૃ.૧૬૦-૧૬૨.
૨. આવચૂ.૧.પૃ.૧૮૦, આવમ.પૃ.૨૨૬.
૧
૩. સુબાહુ સાવત્થીના રાજા રૂપ્પિ(૩) અને રાણી ધારિણી(૨૧)ની પુત્રી.
૧. શાતા.૭૧, સ્થા.પૃ.૪૦૧.
For Private & Personal Use Only
૩. આવચૂ.૧.પૃ.૧૩૩.
www.jainelibrary.org