Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૭૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.'
૧. ભગ. ૫૫૯. ૩. સુમંગલ રાજા સેણિઅ(૧)નો પૂર્વભવ.' તે રાજા જિયસતુ(૨૭)નો પુત્ર હતો. તેને જિયસજીના મસ્ત્રીના પુત્ર સેણિય(૨)ની તેના મોટા પેટના કારણે મશ્કરી કરી તેને ચીડવવાની ટેવ હતી. આના કારણે તે બન્ને વચ્ચે દુશ્મનાવટ થઈ અને પરિણામે પછીના જન્મમાં સેણિયે કુણિઅ તરીકે રાજા સેણિઅને હણી વેર વાળ્યું.'
૧. આવચૂ. ૨.પૃ.૧૬૬, આવહ.પૃ. ૬૭૮. ૧. સુમંગલા ઉસભ(૧)ની તે જોડકી બહેન હતી જે પછી તેમની પત્ની બની. ઉસભાને બે પત્નીઓ હતી. સુમંગલાએ ૯૯ પુત્રોને જન્મ આપ્યો હતો જેમાં ભરહ(૧)નો સમાવેશ થતો હતો. અને સમુંગલાએ એક પુત્રી બંભી(૧)ને પણ જન્મ આપ્યો હતો.' ૧. આવનિ. ૧૯૧,૩૮૩, ૩૯૮, આવભા.૪, વિશેષા.૧૬૦૭, ૧૬૧૨-૧૩, સમ.
૧૫૮, તીર્થો. ૨૯૩. આવમ.પૂ.૧૯૩, આવહ.પૃ.૧૨૬, કલ્પધ.પૃ.૧૪૮,
કલ્પવિ.પૃ. ૨૩૧. ૨. સુમંગલા શિક્ષણામિયાની બહેન.'
૧. આવચૂ. ૧.પૃ.૧૭૨, આવમ.પૃ. ૨૨૨. ૩. સુમંગલા એક ગામ જ્યાં તિર્થીયર મહાવીર ગયા હતા.' ૧. વિશેષા. ૧૯૭૮, આવમ.પૃ.૨૯૬, આવહ પૃ.૬૭૮, આવનિ.પ૨૩, આવયૂ. પૃ.
૩૨૦. ૧. સુમણ (સુમનસ) ઈસાણિંદના લાગપાલ સોમનું વિમાન.'
૧. ભગ.૧૭૨. ૨. સુમણ ગંદીસરોદના બે અધિષ્ઠાતા દેવોમાનો એક.'
૧. જીવા.૧૮૪. ૩. સુમણ રુયગોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા.૧૮૫. ૧. સુમણભદ્ર (સુમનોભદ્ર) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું બારમું અધ્યયન.'
૧. અન્ત.૧૨. ૨. સુમણભદ્ર સાવત્થીના ગૃહસ્થ. તેમણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામ્યા હતા.'
૧. અત્ત.૧૪ ૩. સુમણભદ્ર ચંપા નગરના રાજા જિયસત્ત(૩૭)નો પુત્ર. તેણે આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org