Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४८८
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૧૮, આચા.૨.૧૭૬, સ્થા.૫૦.
૩. સ્થા.૭૬૬. ૨. જખૂ. ૧, ૧૯-૨૬, ૪૦. સુસમા (સુષમા) ઓસપ્પિણીનો બીજો અને ઉસ્સપ્પિણીનો પાંચમો અર. તેનો કાલખંડ કોટાકોટિસાગરોપમ વર્ષનો છે. તેમાં દસ લાભકારક બાબતો હોય છે – જેમ કે અકાલ વર્ષાનો અભાવ વગેરે. આ અરમાં ચાર પ્રકારના લોકો હોય છે – એક, પરજંઘ, કુસુમ અને સુસમણ.' ૧. જબૂ.૧૮, આચા.૨.૧૭૬, સ્થા.૪૦, ૩. સ્થા.૫૫૯, ૭૬૫.
૪. જખૂ. ૨૬. ૨. જખૂ. ૧૯, ૨૬, ૨૭, ભગ. ૨૪૭. સુસમારપુર તિર્થીયર મહાવીર આ નગરમાં આવ્યા હતા અને ત્યાં આવેલા અસોગવણ ઉદ્યાનમાં એક રાત્રિ ધ્યાન કર્યું હતું. આ અને સુસુમારપુર એક છે.
૧. ભગ.૧૪૪. સુસર (સુસ્વર) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે.
૧. સમ. ૧૦. સુસાગર સોહમ્મ(૨)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષ છે. ૧
૧. સમ.૧. સુસામાણ (સુસામાન) સામાણ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ. ૧૭. સુસાલ (સુશાલ) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ છે.
૧. સ.૧૮. સુમિર (સુષિર) આણયકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષ છે.'
૧. સમ.૧૯. ૧. સુસીમા તિર્થીયર પઉમખ્વભની માતા.૧
૧. સમ. ૧૫૭, તીર્થો.૪૬૯. ૨. સુસીમાં વાસુદેવ(૨) કહ(૧)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક તેણે તિસ્થયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી.
૧. અત્ત. ૧૦, સ્થા.૬૨૬, આવ, પૃ.૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org