Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 513
________________ ૪૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુરાદેવ(૨)નો ભાવી જન્મ. ૧. સ. ૧૫૯. ૨. સમ.૧૫૯. ૩. તીર્થો.૧૧૧૧. સુરપણત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ) અંગબાહિર ઉકાલિઅ આગમગ્રન્થ. તેનો કાલિઆ આગમગ્રન્થર તરીકે તેમજ પાંચમા ઉવંગ તરીકે પણ ઉલ્લેખ છે. તે જ્યોતિષશાસ્ત્ર યા ખગોળશાસ્ત્રનું નિરૂપણ કરે છે. તેમાં વીસ પાહુડ (વિભાગ) છે. કહેવાય છે કે ભદ્રબાહુ(ર)એ તેના ઉપર ણિજુત્તિ લખી હતી. સૂરપણત્તિ ગણિતાનુયોગના વર્ગમાં આવે છે. - ૧. નન્દ.૪૪. | | ૪. નદિહ.પૃ.૭૧, કલ્પવિ.પૃ. ૧૮૯, . ૨. પાક્ષિપૃ.૪૪, વિશેષા.૧૦૮૦, જીવામ-પૃ.૩૮૨, જબૂ.૧૫૦. ૨૭૯૪, વિશેષાકો પૃ.૧૩૫, સ્થા. | ૫. સૂર્યમ.પૃ.૧, આવનિ.૮૫. ૧૫૨, ૨૭૭, નિશીયૂ.૨,પૃ.૨૭૮. | ૬. આવભા.૧૨૪, નિશીભા.૬૧૮૮, ૩. જબૂશા પૃ.૧. ઉત્તરાચૂપૃ.૧. સૂરપવય (સૂર્યપર્વત) મંદર(૩) પર્વતની પશ્ચિમે, સીયા નદીની ઉત્તરે તેમજ મહાવપ્પ(૧) અને પપ્પાવઈ (૧) પ્રદેશોની વચ્ચે આવેલો એક વખાર પર્વત. તેને ચાર શિખરો છે. આ અને સૂર૬) એક છે. ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ૨. જખૂ. ૧૦૨. ૧. સૂરપ્લભ સૂર્યપ્રભ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.પ. ૨. સૂરપ્પભ સૂરપ્રભા(૧)નું સ્વર્ગીય સિંહાસન.' ૧. જ્ઞાતા.૧૫૫. ૩. સૂરપ્પભ આ અને સૂરપ્પભા(૩) એક છે.' ૧. સમ.૧૫૭. ૧. સૂરધ્ધભા (સૂર્યપ્રભા) સૂર(૧)ની રાણી. તેના પૂર્વભવમાં તે શ્રેષ્ઠિપુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬, સૂર્ય,૯૭, જબૂ. ૧૭૦, જીવા.૧૦૪. ૨. જ્ઞાતા.૧૫૫. ૨. સૂરપ્રભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના સાતમા વર્ગનું પહેલું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૫. ૩. સૂરધ્વજા તિર્થીયર સેકંસે સંસારત્યાગના પ્રસંગે ઉપયોગમાં લીધેલી પાલખી.' ૧. સ. ૧૫૭. સૂરય (સૂર્યક) આ અને સૂર(૫) એક છે.' ૧. તીર્થો.૪૮૦. સૂરલેસ્સ (સૂર્યલેશ્ય) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556