Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
४७१ ૧. સમ. ૨. સુવિણ (શુભવર્ણ) સુભફાસ જેવું જ સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૨. ૧. સુભા (શુભા) આ અને સુભા(૧) એક છે.'
૧. ભગ.૪૦૬,સ્થા.૪૦૩. ૨. સુભા મહાવિદેહના રમણિજ(૨) પ્રદેશનું પાટનગર.'
૧. જખૂ.૯૬. ૧. સુભૂમ બાર ચક્કટ્ટિમાંના આઠમા.' તે તિર્થંકર મલ્લિની પહેલાં અને અરની પછી થયા હતા. તે હત્થિણાઉના રાજા કgવીરિય(૧) અને તેમની રાણી તારા(૨)ના પુત્ર હતા. તેમની મુખ્ય પત્ની પઉમસિરિ(૨) હતી. પરસુરામે આ પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો સાત વાર સંપૂર્ણ નાશ કર્યો હતો. સુભૂમે આ પૃથ્વી ઉપરથી બ્રાહ્મણોનો (પરસુરામ સહિત) એકવીસ વાર સંપૂર્ણ નાશ કર્યો હતો. સુભૂમ સાઠ હજાર વર્ષનું આયુષ્ય પૂરું કરી કરીને સાતમી નરકે ગયા. ૧. સ. ૧૫૮, વિશેષા.૧૭૬૨, તીર્થો. | પૃ.૪૯,૫૫, આવહ.પૃ.૩૯૨-૯૩,
પપ૯, આવમ.પૃ.૨૩૭, ૩૭૫. | વિશેષા.૩પ૭૫, આચાશી પૃ.૧૦૦, ૨. આવનિ.૪૧૮,વિશેષા.૧૭૭૦,તીર્થો. સૂત્રશી.પૃ. ૧૭૦, સૂત્રચૂ.પૃ. ૨૦૯. ૪૮૧.
૬. આવમ.પૃ.૨૩૯. ૩. સમ.૧૫૮, આવનિ.૩૯૮-૪00. |૭. સ્થા.૧૧૨, જીવા.૮૯, વિશેષા.૧૭૧૬, ૪. સ.૧૫૮.
સ્થાઅ.પૃ.૪૭૯, આવનિ.૪૩૧. ૫. આવયૂ. ૧.પૃ.૫૨૦-૨૨, આચાચૂ. ૨. સુભૂમ તિર્થીયર વાસુપુજ્જના ગણધર.' તે સુહમ્મ(૨) નામે પણ જાણીતા છે. ૧. તીર્થો ૪૪૯
૨. સમ.૧પ૭. ૩. સુબ્મ ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી કુલગર.
૧. સમ.૧૫૯, સ્થા.૫૫૬. ૧. સુભૂમિભાગ ચંપા નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.'
૧. જ્ઞાતા.૪૪, આવહ.પૃ.૨૮૬. ૨. સુભૂમિભાગ સેલગપુરની પાસે આવેલું ઉદ્યાન.'
૧. શાતા.૫૫. ૩. સુભૂમિભાગ રાયગિહ પાસે આવેલું ઉદ્યાન.'
૧. જ્ઞાતા. ૬૩. ૪. સુભૂમિભાગ સયદુવાર નગર પાસે આવેલું ઉદ્યાન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org