Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૬૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સુભ (શુભ) તિર્થીયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક.'
૧. સમ.૮, સ્થા.૬૧૭. ૨. સુભ તિવૈયર સેમિના પ્રથમ શિષ્ય. ૧
૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૫૪. ૩. સુભ સોહમ્મ(૨)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષ છે.
૧. સમ. ૨. સુભકત (શુભકાન્ત) સોહમ્મ(૨)માં આવેલું સુભ(૩) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.ર સુભગંધ (ભગ૧) સોહમ્મ(૨)માં આવેલું સુભ(૩) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૨. ૧. સુભગા (શુભગા) ભૂય(૨) દેવોના બે ઇન્દ્રો સુરૂવ(૨) અને પડિરૂવામાંના દરેકની રાણીનું નામ. તેના પૂર્વભવમાં તે શ્રેષ્ઠીપુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬ .
૨. જ્ઞાતા.૧૫૩. ૨. સુભગા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું આઠમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૩. સુભઘોસ (શુભઘોષ) આ અને ઘોસ(૪) એક છે.૧
૧. સમ.૮. ૧. સુભદ (સુભદ્ર) બીજા બલદેવ(૨) અને વાસુદેવ(૧) એ બન્નેના પૂર્વભવના ધર્મગુરુ.જુઓ સુબંધુ (૧).
૧. સ. ૧૫૮, તીર્થો દ૦૭. ૨. સુભદ સાહંજણી નગરના શ્રેષ્ઠી. તેમને સગડ(૨) નામનો પુત્ર હતો.'
૧. વિપા.૨૧-૨૨, સ્થાઅ.પૃ.૫૦૭. ૩. સુભદ્દ રાજા સેણિય(૧)નો પૌત્ર અને કહ(૬)નો પુત્ર. તેને તિત્થર મહાવીરે દીક્ષા આપી હતી. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. નિર.૨.૪. ૪. સુભદ્ અલગામનો ગૃહસ્થ, તેણે સંસારત્યાગ કરી જસહર(૧)ની દોરવણી નીચે શ્રમણ્યનું પાલન કર્યું મૃત્યુ પછી રાજા પંડુના પાંચ પુત્રોમાંના એક પુત્ર તરીકે જન્મ લીધો. જુઓ પડવ.
૧. મર. ૪૪૯-૪૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org