Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૪૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. સીહસેણ તે રાજા જે મૃત્યુ પછી હાથી તરીકે જન્મ્યા હતા અને તે પછી દેવ તરીકે જન્મ્યા હતા.'
૧. મર.૫૧૨થી. સીહસોયા (સિંહસ્રોતા) જંબુદ્દીવના પશ્ચિમ મહાવિદેહમાં આવેલી નદી સીઓને મળતી નદી.
૧. સ્થા. ૧૯૭, પ૨૨, જખૂ. ૧૦૨. સુઅ (શુક) સોગંધિયા નગરના પરિવ્રાજક. તે વેદો, ષષ્ટિતત્ર અને સાંખ્યદર્શનમાં પારંગત હતા. સુદંસણ(૧૦) શેઠ તેમના ભક્ત હતા. સુદંસણ સાથે સુઅ થાવસ્ત્રાપુર પાસે ગયા હતા અને તેમની સાથે અનેક બાબતોની ચર્ચાઓ કરી હતી. છેવટે સુએ પોતાના એક હજાર શિષ્યો સાથે થાવાપુરૂના શિષ્ય બની ગયા અને પુંડરીય(૬) પર્વત ઉપર મોક્ષ પામ્યા. ટીકાકાર અનુસાર શુક વ્યાસના પુત્ર હતા.
૧. જ્ઞાતા.૫૫-૫૬, સમઅ.પૃ.૧૧૮. ૨. જ્ઞાતાઅ.પૃ.૧૧૦. સુઈ (શુચિ) સોળમા તિર્થંકર સંતિની પ્રથમ શિષ્યા.'
૧. સ. ૧૫૭, તીર્થો.૪૬૦ સુંગાયણ (કૃદાયન) વિસાહા(૧) નક્ષત્રનું ગોત્રનામ.'
૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. સુંદર તિન્શયર વિમલ(૧)નો પૂર્વભવ.૧
૧. સ.૧૫૭. ૧. સુંદરબાહુ તિર્થીયર સુપાસ(૧)નો પૂર્વભવ.'
૧. સમ. ૧૫૭. ૨. સુંદરબાહુ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી વાસુદેવ(૧). આ દીહબાહુ(૨)નું બીજું નામ છે. ૧. તીર્થો.૧૧૪૩.
૨. સ. ૧૫૯. સુંદરિણંદ (સુન્દરિનન્દ) આ અને સંદ(૯) એક છે.'
૧. આવહ.પૃ.૪૩૬. ૧. સુંદરી પત્ની સુણંદા(૨)થી જન્મેલી ઉસભ(૧)ની પુત્રી. તેની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. બાહુબલિ તેનો જોડિયો ભાઈ હતો. તેના ભાઈએ ડાબા હાથથી સૌપ્રથમ તેને ગણિતશાસ્ત્ર શિખવ્યું હતું. તેની સાવકી માનો દીકરો ભરહ(૧) તેને પરણવા ઇચ્છતો હતો અને તેથી તે તેને દીક્ષા લેવાની રજા આપતો ન હતો. પરંતુ સુંદરીએ તેની સાથે પરણવાનો ઇન્કાર કર્યો અને તિવૈયર ઉસભ(૧) પાસે દીક્ષા લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org