Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૪૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુંસુમારપુર જે નગરમાં રાજા ધુંધુમાર રાજ કરતા હતા તે નગર. કહેવાય છે કે ઋષિ વારzગ(૩) આ નગરમાં આવ્યા હતા. તિર્થીયર મહાવીર વેસાલીથી આ નગરમાં આવ્યા હતા અને પછી અહીંથી ભોગપુર જવા નીકળ્યા હતા. તેની એકતા મિરઝાપુર જિલ્લામાં આવેલા ચુનાર (Chunar) સાથે સ્થાપવામાં આવી છે.
૧. આવયૂ.૨,પૃ.૧૮૯, આવનિ. | ૧૯૭૪, સ્થાઅ.પૃ.૫૨૪, કલ્પવિ.પૃ. - ૧૨૯૮, આવહ પૃ.૭૧ ૧. | ૨૬૯, આવહ.પૃ.૪૩૦. ૨. ભગ.૧૪૪, આવનિ.પ૧૯, | ૩. સંનિ.પૂ.૯, લાઈ.પૃ.૩૩૯.
આવયૂ.૧.પૃ.૩૧૬, વિશેષા. સુકત (સુકાન્ત) ઘતો દસમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧
૧. જીવા.૧૮૨. ૧. સુકચ્છ મહાવિદેહનો એક વિજય(૨૩) અર્થાત પ્રદેશ, જે સીયા(૧) નદીની ઉત્તરે, શીલવંત(૧) પર્વતની દક્ષિણે, ગાહાવઈ નદીની પશ્ચિમે અને ચિત્તકૂડ(૧) પર્વતની પૂર્વે આવેલો છે. તેનું પાટનગર ખેમપુરા છે."
૧. જખૂ.૯૫, સ્થા. ૬૩૭, ૨. સુકચ્છ સંભવતઃ આ અને ઉસભ(૧)ના પુત્ર મહાકચ્છ એક છે.'
૧. આવમ.પૃ.૨૩૦. સુકચ્છકૂડ (સુકચ્છકૂટ) મહાવિદેહના સુકચ્છ(૧) પ્રદેશમાં આવેલા પર્વત ચિત્તકૂડ(૧)નું તેમ જ દીહવેયઢ(૧)નું શિખર. ૧. જબૂ.૯૪.
૨. સ્થા.૬૮૮. સુકણા (સુકર્ણ) સોગંધિયા નગરના રાજા અપ્પડિહયની પત્ની."
૧. વિપા.૩૪. સુકહ (સુકૃષ્ણ) ણિરયાવલિયા(૧)નું પાંચમું અધ્યયન. રાજા સેણિઅના પુત્ર સુકહનું જીવનવૃત્ત તેમાં છે. ૧. નિર.૧.૧.
૨. નિરચં.૧.૧. ૧. સુકહા (સુષ્મા) રાજા સેણિયની પત્ની. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર મહાવીર પાસે ચંપા નગરમાં દીક્ષા લીધી હતી. અત્તે તે મોક્ષ પામી.
૧. નિર.૧.૫, અન્ત. ૨૧. ૨. સુકહા અંતગડદાસાના આઠમા વર્ગનું પાંચમું અધ્યયન.૧
૧. અત્ત.૧૭. ૧. સુકાલ ણિરયાવલિયા(૧)નું બીજું અધ્યયન.૧
૧. નિર. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org