Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮૬
૧. સત્તધણુ (સપ્તધનુષ) વર્ણાિદસાનું દસમું અધ્યયન.
૧. નિર.૫.૧.
૨. સત્તધણુ બલદેવ(૧) અને રેવઈ(૩)નો પુત્ર. તેને અરિણેમિએ દીક્ષા આપ હતી.
૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોર
૧. નિર.૫.૧૦.
૧
સત્તસજ્ઞિકયા (સમસૌંકકા) આ અને સત્તિક્કગા એક છે.
૧. નન્ટિમ.પૃ.૨૧૧.
સત્તિક્કગા (સૌકકા) આયારના બીજા શ્રુતસ્કન્ધની બીજી ચૂલા.૧ ૧. આચાનિ.પૃ.૩૨૦ ગાથા ૧૬.
સત્તુંજઅ (શત્રુજ્રય) જુઓ સત્તુંજય.
૧
૧. આવચૂ.૨.પૃ.૨૦૩, આવહ.પૃ.૭૧૫.
૧. સત્તુંજય (શત્રુજય) યાત્રા માટે પવિત્ર એવો એક ડુંગર.૧ ભીમ(૪)એ આ પર્વત
ઉપર સલ્લેખના કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.ર પંડવ ભાઈઓ પણ તેના ઉપર મોક્ષ
૧. આવ.પૃ.૨૬.
૪, અા.૧-૮.
૩
પામ્યા હતા. ગોયમ(૬) અને તેમના ભાઈઓ તેમજ સમુદ્દ(૩), સારણ(૨), સુમુહ(૧), પુરિસસેણ(૪) વગેરે પણ તેના ઉપર મોક્ષ પામ્યા હતા. તે કાઠિયાવાડમાં, સૂરતની ઉત્તરપશ્ચિમે સિત્તેર માઇલના અંતરે અને ભાવનગરથી ચોત્રીસ માઈલના અંતરે આવેલો છે.
૨. મર.૪૬૧. ૩. જ્ઞાતા.૧૩૦,આવ.૨.પૃ.૧૯૭. ૫. જિઓડિ.પૃ.૧૮૨.
૨. સત્તુંજય સાગેયના રાજા. તે મહાવીરને મળ્યા હતા.૧ ૧. આવસૂ.૨.પૃ.૨૦૩, આનિ.૧૩૦૫, આવહ.પૃ.૭૧૫.
૧. સત્તુસેણ (શત્રુસેન) અંતગડદસાના ત્રીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન.
૧. અન્ન.૪.
Jain Education International
૨. સત્તુસેણ વસુદેવ અને તેમની પત્ની દેવઈનો પુત્ર.' તેનું બાકીનું જીવનવૃત્ત અણીયસ(૨)ના જીવનવૃત્ત સમાન.
૧. અન્ન.૪.
સત્થપરિણ્ણા (શસ્ત્રપરિજ્ઞા) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પ્રથમ અધ્યયન. તેમાં સાત ઉદ્દેશકો છે.
૧. નિશીચૂ.૧.પૃ.૨, ૪.પૃ.૩૩, ૨૫૨, આચાશી.પૃ.૧, આચાનિ.૧૨-૧૪, ૩૧, સમય.પૃ.૭૧, સૂત્રશી.પૃ.૨૦૦, બૃક્ષો.૪૦૧, પ્રશાહ.પૃ.૧૦૫, આવચૂ . ૧.પૃ.૧૨૬,વ્યવભા.૩.૧૭૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org