Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૮૭ સદારા જુઓ સતેર(૩)."
૧. ભગ.૪૦૬. સદ (શબ્દ) વિયાહપણત્તિના પાંચમા શતકનો ચોથો ઉદ્દેશક.'
૧. ભગ.૧૭૬ . ૧. સદાલપુર (સદ્દાલપુત્ર) મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો એક. તે પોલાસપુરનો ધનવાન કુંભાર હતો. પહેલાં તે ગોસાલનો અનુયાયી હતો પરંતુ પછી તે મહાવીરનો ચુસ્ત સમર્થક બની ગયો. તેની પત્ની અગ્નિમિત્તા પણ મહાવીરની ઉપાસિકા હતી.'
૧. ઉપા.૩૯-૪૫, આવયૂ.૧.પૃ.૫૧૩ ૨. સદ્દાલપુખ્ત ઉવાસગદાસાનું સાતમું અધ્યયન.
૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૧. સદાવઇ (શબ્દાપાતિનુ) હેમવય ક્ષેત્રમાં આવેલો વટ્ટવેયડૂઢ પર્વત. તે રોહિયા નદીની પશ્ચિમે અને રોહિયંસાની પૂર્વે આવેલો છે. સદાવઈ(૨) દેવ તેનો અધિષ્ઠાતા છે. ૧. જબૂ.૭૪,૭૭,૮૦, સ્થા.૮૭,૩૦૨, જીવા.૧૪૧, જીવામ.પૃ. ૨૪૪, ભગઅ.પૂ.
૪૩૬. ૨. સદાવ આ જ નામના પર્વત ઉપર વસતો દેવ. તેનો સાઈ(૧) નામે પણ ઉલ્લેખ
૧. જબૂ.૭૭.
૨. સ્થા.૮૭, ૩૦૨,જબૂશા.પૃ.૩૦૦. સપએસ (સપ્રદેશ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો ચોથો ઉદ્દેશક. ૧
૧. ભગ.૨૨૯. સપ્પ (સર્પ) આસિલેસા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.
૧. જબૂ.૧૫૭, ૧૭૧. સપુરિસ (પુરુષ) દક્ષિણના કિપુરિસ(૩) દેવોનો ઇન્દ્ર. તેને ચાર મુખ્ય પત્નીઓ છે– રોહિણી(૮), ણમિયા(૪), હિરી(૫) અને પુફવતી(૬).૧
૧. ભગ.૧૬૯,૪૦૬, પ્રજ્ઞા.૪૭, સ્થા. ૨૭૩. સબર (શબર) એક અણારિય (અનાર્ય દેશ અને તેના લોકો. તેમને અસંસ્કારી યા અનાર્ય કહેવામાં આવેલ છે. રાજઅન્ત પુરોમાં આ દેશની કન્યાઓ દાસી તરીકે સેવા કરતી. શબરો દક્ષિણના જંગલપ્રદેશોમાં વસતા અનાર્ય આદિવાસીઓ છે. તેઓ મોટી સંખ્યામાં ગ્વાલિયર વિભાગ અને રાજસ્થાનમાં ફેલાયેલા છે. વિઝાગાપટ્ટમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org