Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪ ૨૫ સિદ્ધત્થવણ (સિદ્ધાર્થવન) વિણીયા નગર પાસે આવેલું વન જયાં તિર્થીયર ઉસહ(૧)એ સંસારત્યાગ કરી શ્રમણ્ય ગ્રહણ કર્યું હતું.'
૧. જખૂ.૩૦, આવનિ.૨૩૦, આવમ.પૃ. ૨૧૫, વિશેષા.૧૬૬૨. ૧. સિદ્ધત્થા (સિદ્ધાર્થ) તિર્થીયર અભિસંદણની માતા.
૧. સ.૧૫૭, તીર્થો.૪૬૭, આવનિ. ૩૮૨, ૩૮૫. ૨. સિદ્ધસ્થાતિર્થીયર સંભવ(૧)એ પોતાના સંસારત્યાગના પ્રસંગે ઉપયોગમાં લીધેલી પાલખી.૧
૧. સમ.૧૫૭. સિદ્ધપાહુડ (સિદ્ધપ્રાભૃત) પુદ્ગ ગ્રન્થ અગ્ગાણીયમાંથી લીધેલી સામગ્રીથી નિર્માણ પામેલી કૃતિ."
૧. નમિ પૃ.૧૨૯-૧૩૦, નન્દિહ પૃ.૩૯, પ્રજ્ઞાહ.પૃ.૧૧ સિદ્ધમણોરમ (સિદ્ધમનોરમ) પખવાડિયાની બીજનો દિવસ.૧
૧. જબૂ.૧૫૩, સૂર્ય.૪૮. સિદ્ધસિલ (સિદ્ધશૈલ) તીર્થયાત્રાનું પવિત્ર સ્થળ. સંભવતઃ આ અને સમેયસેલ એક
૧. આવહ.પૃ.૪૩૭. સિદ્ધસિલા (સિદ્ધશિલા) ઉર્જા અને પાયમંડ સાથે ઉલ્લેખવામાં આવેલું તીર્થયાત્રાનું પવિત્ર સ્થળ. આ અને સિદ્ધસિલ એક હોવાં જોઈએ.
૧. બૃભા.૩૧૯૨. સિદ્ધસેણ (સિદ્ધસેન) કેવલજ્ઞાનીના (સર્વજ્ઞના) દર્શન અને જ્ઞાનના કાલિક સંબંધ અંગે જે પોતાનો વિશિષ્ટ મત ધરાવતા હતા તે વિદ્વાન આચાર્ય. તે કેવલજ્ઞાન અને ફેવલદર્શનનો અભેદ માનતા હતા – જો કે ટીકાકારો આ અંગે તદ્દન સ્પષ્ટ નથી. ટીકાકારોએ યૌગપદ્ય અને અભેદ વચ્ચે ગોટાળો કર્યો લાગે છે. સિદ્ધસણનો ઉલ્લેખ ચૂર્ણિ અને અન્ય ટીકાઓમાં આવે છે. તેમને મહાણિસીહ પ્રત્યે અત્યન્ત આદર હતો. તે વૃદ્ધવાદિનના શિષ્ય હતા અને રાજા વિક્રમાદિત્ય ઉપર તેમનો પ્રભાવ હતો. તે સિદ્ધસેણદિવાયર નામે પ્રસિદ્ધ છે.
૧. જુઓ સન્મતિતર્કપ્રકરણ, બીજો કાષ્ઠ. | ૩. આવયૂ.૧.પૃ.૩૮૦, આવમ.પૃ.૭, ૧૨, ૨. નન્દિમ.પૃ.૧૩૪-૩૫, પ્રજ્ઞામ.પૃ. | ઉત્તરાશા.પૃ.૯૬, બુલે.૭૫૩. ૫૩૨,ભગઅ.પૃ. ૧૮,૬૨,નદિહ. ! ૪. મનિ-પૃ.૭૦. પૃ.૪૦, કલ્પ.પૂ. ૧૨૭, વિશેષાકો. ૫. કલ્પસ.પૃ. ૨૩૯, કલ્પલ પૃ. ૧૭૩. પૃ. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org