Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૩૯ ૧. સ્થા.૧૪૮, ૩૨૮, સમ.૪૫. [ ૩. સ્થાઅ.પૃ.૧૨૫, ૨૫૧, આવહ.પૃ. ૬૦૦. ૨. નિશીભા. ૬૫.
૪. નિશીભા.૬૫. ૧. સીમંધર (સીમન્વર) એરવ (૧) ક્ષેત્રના ત્રીજા ભાવી કુલગર."
૧. સમ. ૧૫૯. ૨. સીમંધર ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧. સ્થા. ૭૬૭. ૩. સીમંધર ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા પંદર કુલગરોમાંના ચોથા.૧
૧. જખૂ. ૨૮-૨૯. ૪. સીમંધર મહાવિદેહ ક્ષેત્રના તિર્થંકર.૧ ગંભીર શંકાઓ ઊભી થાય ત્યારે આજે પણ ઇન્દ્રો સમાધાન માટે તેમની પાસે જાય છે. આચાર્ય રખિય(૧)ની પ્રશંસા સીમંધરે કરી છે. ૧. આવનિ. ૧૨૯૧, આવચૂ.૨,પૃ.૧૯૪,આવહ પૃ.૩૦૯, કલ્પધ.પૃ.૧૩૧, જીવામ.
પૃ. ૩. ૨. આવયૂ.૧.પૃ.૪૧૧, દશહ.પૃ. ૨૭૯. ૩. આવચૂ. ૧.પૃ.૪૧૧. ૫. સીમંધર તિર્થીયર સીયલના સમકાલીન રાજા.૧
૧. તીર્થો. ૪૭૩. ૬. સીમંધર રાજા ઉસુયારનું મૂળ નામ.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૯૪. સીયલ (શીતલ) ભરત(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા દસમા તિર્થંકર. તેમના પૂર્વભવમાં તે લટ્ટબાહુ હતા. એરવય(૧) ક્ષેત્રમાં તેમના સમકાલીન તિર્થંકર સચ્ચાઈ(૨) હતા. સીયલ ભદિલપુરના રાજા દઢરહ(૧) અને તેમની રાણી ગંદા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ નેવુ ધનુષ હતી.તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. પચીસ હજાર પૂર્વ વર્ષની ઉંમરે તે રાજા થયા અને પચાસ હજાર પૂર્વ વર્ષ શાસન કર્યા પછી તેમણે સંસારનો ત્યાગ કરી એક હજાર પુરુષો સાથે સહસ્સબવણમાં દીક્ષા લીધી. તેમને આ પ્રસંગે સહસ્સબવણ ઉદ્યાને ચંદપ્પભા(૪) પાલખીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે તેમનું પહેલું પારણું રિટ્ટપુરમાં પુણવસુ(૨)ના હાથે કર્યું હતું. ત્રણ મહિના પછી ભદ્દિલપુરમાં સહસ્સલવણ ઉદ્યાનમાં પિલેખ વૃક્ષની નીચે૫ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે તેમને કેવલજ્ઞાન થયું.આણંદ(૭) તેમનો મુખ્ય શિષ્ય હતો અને સુલતા(૩) તેમની મુખ્ય શિષ્યા હતી. સમેય પર્વત ઉપર એક લાખ પૂર્વવર્ષની ઉંમરે ૯ એક હજાર શ્રમણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org