Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગઅ.પૃ.૫૧૯.
સમ્મતિ(સન્મતિ) અત્યન્ત મહત્ત્વ ધરાવતો ગ્રન્થ.' તે સિદ્ધસેનની કૃતિ છે. તે સન્મતિતર્કપ્રકરણના શીર્ષકથી પ્રકાશિત થયો છે.
૩૯૪
૧. નિશીયૂ.૧.પૃ.૧૬૨.
૧. સમ્મત્ત (સમ્યક્ત્વ) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન.
૧. આચાનિ.૩૧.
૨. સમ્મત્ત પણવણાનું ઓગણીસમું પદ (પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા.ગાથા ૫.
સમ્મત્તપરક્કમ (સમ્યક્ત્વપરાક્રમ) ઉત્તરજ્ઞયણનું ઓગણત્રીસમું અધ્યયન. તેને અપ્પમાય નામે પણ વર્ણવવામાં આવે છે. ૧. ઉત્તરાનિ પૃ.૫૭૦.
૨. સમ.૩૬.
સમ્મા (શ્યામા) આ અને સામા(૨) એક છે.
૧. તીર્થો,૪૫૭.
સમ્માવાય (સમ્યવાદ) દિટ્ટિવાયના દસ નામોમાંનું એક.૧
૧. સ્થા. ૭૪૨.
સમ્મેય (સમ્મેત) ચોવીસ તિર્થંકરોમાંથી મહાવીર, મિ, વાસુપુજ્જ અને ઉસભ(૧) એ ચાર સિવાયના બાકીના વીસ તિર્થંકરો જયાં મોક્ષ પામ્યા તે પવિત્ર પર્વત.૧ ૧. આવિન.૩૦૭, શાતા.૭૮, આચાચૂ.પૃ.૨૫૭, તીર્થો ૫૫૨, બૃક્ષ.૩૮૧, કલ્પવિ. પૃ.૨૦૯. વિશેષા.૧૭૦૨, મનિ પૃ.૨૨૮.
સમ્મેયસેલ (સમ્મેતશૈલ) આ અને સમ્મેય પર્વત એક છે.
૧. આવિન.૩૦૭.
સમ્મેયસેલસિહર (સમ્મેતશૈલશિખર) સમ્મેય પર્વતનું શિખર.૧ ૧. વિશેષા.૧૭૦૨, આચાચૂ.પૃ.૨૫૭, મનિ.૨૨૮.
સયંજય (શતજ્રય) પખવાડિયાનો તેરસનો દિવસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮.
૧. સયંજલ (શતજ્રલ) આ અને સયજ્જલ(૧) એક છે.
૧. સ્થા. ૭૬૭.
૨. સયંજલ અતીત ઓપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસ કુલગરમાંના પ્રથમ.૧ અહીં કંઈક ગોટાળો જણાય છે કારણ કે અતીત ઉસ્સપ્પિણી કાલચક્રના પ્રથમ
કુલગરનું પણ આ જ નામ
સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
Jain Education International
૧
છે.
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org