Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૪
દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.
૧
૧. સમ.૧૭.
૨. સામાણ (સામાન્ય) ઉત્તરના અણવર્ણિય દેવોનો ઇન્દ્ર. આ અને સામણ(૧) એક છે.
૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪.
સામાયારી (સામાચારી) ઉત્તરયણનું છવ્વીસમું અધ્યયન.
૧. સમ,૩૬.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સામિલિ (સ્વામિલિન્) વચ્છ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા.૫૫૧.
સામુચ્છેઇય (સામુચ્છેદિક) ણિહગ આસમિત્તે પ્રતિપાદિત કરેલા સમુચ્છેય સિદ્ધાન્તનો (ક્ષાણિકવાદનો) અનુયાયી.'
૧. ઔપ.૪૧, ઔપ.પૃ.૧૦૬.
સાય (સાત) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ય આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે.'
૧૩૩.
૧. સમ.૨૦.
સાયરદત્ત (સાગરદત્ત) આ અને સાગરદત્ત એક છે.
૧. આવહ.પૃ.૩૯૪.
સાયવાહણ (સાતવાહન) પઇટ્ટાણ નગરનો રાજા.૧ તે પ્રત્યેક વર્ષે ભરુયચ્છના રાજા ણહવાહણ ઉપર આક્રમણ કરતો. સ્થાનિક કોઈ સુવિધાની દૃષ્ટિએ તેના કહેવાથી આચાર્ય કાલગ(૨)એ પર્યુષણાની તિથિ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમથી બદલીને ચોથ કરી. એક વાર તેને એક સાથે ત્રણ સુખદ સમાચાર સાંભળવા મળ્યા - મહુરાના (ઉત્તર અને દક્ષિણ બન્ને મહુરાના) વિજયના, પુત્રજન્મના અને ખજાનો મળ્યાના. તેથી અત્યન્ત આનંદના કારણે તે ગાંડો બની ગયો. પરંતુ તેના શાણા મન્ત્રી ખરય(૩)એ તેનું ગાંડપણ દૂર કરી તેને રોગમુક્ત કર્યો.' તે શ્રાવક હતો." તેની પટરાણી પુહવી(૪) હતી."
૧.નિશીચૂ.૩.પૃ.૧૩૧,૪.પૃ.૧૯૮, આવનિ.૧૨૯૯, વિશેષાકો પૃ.૪૦૬. આવહ.પૃ.૭૧૨-૧૩, આવમ.પૃ.
૨. આવચૂ.૧.પૃ.૧૦૯,૨.પૃ.૨૦૦,
મ.પૃ.૫૨.
૧
Jain Education International
૩. નિશીચૂ.૩.પૃ.૧૩૧, કલ્પચૂ.પૃ.૮૯, કલ્પવિ.પૃ.૨૭૦, દશચૂ.પૃ.૫૫. ૪. બૃભા.૬૨૪૩-૪૫,‰ક્ષે.૧૬૪૮, વ્યવભા.૪.પૃ.૧૫૧થી, વ્યવમ.૪.પૃ.૩૬. પ. નિશીચૂ. ૩.પૃ.૧૩૧,કલ્પચૂ.પૃ.૮૯.
૬. વ્યવભા.૬.૧૯૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org