Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
માતા.
૧
૧. વિપા.૨૯.
સમુદ્દપાલ (સમુદ્રપાલ) ચંપા નગરના શ્રાવક પાલિયનો પુત્ર. સમુદ્રમાં તેનો જન્મ થયો હોવાથી તેનું નામ સમુદ્દપાલ પાડવામાં આવ્યું હતું. તેના પિતાએ રૂપવતી કન્યા સાથે તેને પરણાવ્યો હતો અને તે તેની સાથે સુંદર મહેલમાં આનંદપ્રમોદમાં જીવતો હતો. એક વાર તેણે મહેલની બારીમાંથી મૃત્યુદંડ પામેલ માણસને ફાંસી માટે પહેરાવાતા વેશમાં ફાંસીના સ્થળે રસ્તા ઉપર થઈને લઈ જવાતો જોયો. તેણે જે જોયું તેનાથી તેને જગત પ્રત્યે ધૃણા થઈ, તેણે તરત જ સંસારનો ત્યાગ કર્યો અને તે અનગાર બની ગયો. કર્મોનો નાશ કરી તે મોક્ષ પામ્યો.
૧
૧. ઉત્તરા. અધ્યયન એકવીસમું.
સમુદ્દપાલિજ્જ (સમુદ્રપાલીય) ઉત્તરઝયણનું એકવીસમું અધ્યયન.
૧. સમ.૩૬, ઉત્તરાયૂ.પૃ.૨૬૦.
૭૦૫,
૨
૩
૧. સમુદ્રવિજય (સમુદ્રવિજય) વાસુદેવ(૨) કહ(૧)ના આધિપત્ય નીચેના દસ માનનીય રાજાઓમાંનો મુખ્ય રાજા.' તે વર્ણાિનો પુત્ર, વસુદેવનો મોટો ભાઈ, સિવા(૨)નો પતિ અને અરિટ્ટણેમિ,પરહણેમિ,* સચ્ચણેમિ તેમજ દઢણેમિનો પિતા હતો. પહેલાં તે સોરિયપુર(૧)માં રાજ કરતો હતો પણ પછી તે સ્થળાન્તર કરી બારવઈ જતો રહ્યો.
લ
૧. અન્ન.૧, નિર.૫.૧,શાતા.૫૨, ૧૧૭, પ્રશ્ન.૧૫, દશચૂ.પૃ.૩૧૦, આવચૂ.૧.પૃ.૩૫૫,આવહ.પૃ. અન્નઅ.પૃ.૨,સમય.પૃ. ૧૩૨,પ્રશ્નઅ.પૃ.૯૦,કલ્પવિ.પૃ.
૨૧૩, ઉત્તરાક.પૃ.૩૮૯.
૨. કલ્પસ.પૃ.૧૭૧. ૩. એજન.
૪. અન્ન.૮, ઉત્તરાનિ.પૃ.૪૯૬.
૩૯૩
૧
Jain Education International
૫. ઉત્તરા. ૧.૭૧, સમ.૧૫૭, તીર્થો. ૪૮૫, ઉત્તરાનિ.પૃ.૪૯૬.
૬. ઉત્તરા.૨૨.૩૬,ઉત્તરાનિ.પૃ.૪૯૬. ૭. અન્ન.૮, ઉત્તરાનિ,પૃ.૪૯૬. ૮. ઉત્તરા. ૨૨.૩,કલ્પ.૧૭૧,આનિ. ૧૨૯૦,આવચૂ.૨.પૃ.૧૯૪,ઉત્તરાક,
૧. સમ.૧૫૮, આવનિ.૩૯૭-૯૯, ઉત્તરાક.પૃ.૩૨૦.
સમોસરણ (સમવસરણ) સૂયગડનું બારમું અધ્યયન ૧
૧. સમ,૧૬,૨૩.
સમ્મજ્જગ (સમ્મજક) જુઓ સાંમજ્જગ.૧
પૃ.૫૦૯.
૯. કલ્પસ.પૃ.૧૭૬-૭૭, શાતા.૫૨,૧૧૭,
અન્ત.૮.
૨. સમુદ્દવિજય સાવત્નીનો રાજા અને રાણી ભદ્દા(૨૫)નો પતિ. તેમનો પુત્ર હતો ચક્કવટિ મઘવા(૧).૧
For Private & Personal Use Only
www.jainelibrary.org