Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને અરિકૃમિનો નાનો ભાઈ. તેણે સંસારનો ત્યાગ કરી સોળ વર્ષશ્રામણ્યનું પાલન કરી સેdજ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો.'
૧. અત્ત.૮, ઉત્તરાનિ.પૃ.૪૯૬. સચ્ચપ્પવાય (સત્યપ્રવાદ) ચૌદ પુવ્ર ગ્રન્થોમાંનો છઠ્ઠો. તેમાં બે વિભાગો હતા.
૧. સમ. ૧૪,૧૪૭, ન૮િ.૫૭, નન્ટિયૂ.કૃ.૭૫-૭૬, નદિમ.પૃ. ૨૪૧.
૨. સ્થા.૧૦૯, ન.િ૫૭. ૧. સચ્ચભામા (સત્યભામા) મદુરા(૧)ના રાજા ઉગ્નસણની પુત્રી. સોળ વર્ષના હતા ત્યારે વાસુદેવ(૧) કહ(૧)ને તેની સાથે પરણાવવામાં આવ્યા હતા, જ્યારે તે વખતે તેની ઉંમર ત્રણ સો વર્ષની હતી. તેણે તિર્થીયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી, વીસ વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું અને પછી મોક્ષ પ્રાપ્ત કર્યો.
૧. કલ્પસ.પૃ. ૧૭૬. ૨. અત્ત. ૧૦, સ્થા.૬૨૬,આવ.પૃ.૨૮, પ્રશ્નઅ.પૃ.૮૮. ૨. સચ્ચભામા અંતગડદસાના પાંચમા વર્ગનું સાતમું અધ્યયન.'
૧. અત્ત.૯. સચ્ચવઈ (સત્યવતી) દંતપુરના રાજા દંતવક્ક(૧)ની પત્ની.૧ ૧. આવચૂ.૨પૃ.૧૫૩, નિશીભા.૬૫૭૫, નિશીયૂ.૪,પૃ.૩૬૧, આવનિ. ૧૨૭૫,
આવહ.પૃ.૬૬૬, વ્યવમ.૩.પૃ.૧૭. ૧. સચ્ચસિરી (સત્યશ્રી) જેમને મહાણિસીહ પ્રત્યે ખૂબ આદર હતો તે વિદ્વાન આચાર્ય.
૧. મનિ.પૃ.૭૧. ૨. સચ્ચસિરી તે છેલ્લી શ્રાવિકા થશે.'
૧. તીર્થો.૮૪૨. સચ્ચસણ (સત્યસેન) એરવ (૧) ક્ષેત્રના બારમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી આ સંદર્ભમાં દીહપાસનો ઉલ્લેખ કરે છે. ૧. સ. ૧૫૯.
૨. તીર્થો.૧૧૧૯, સજલ વિજુષ્પભ(૧) પર્વતનું ઉદ્યાન. તે અને સયજલ(૨) એક છે.
૧. સ્થા.૬૮૯. સર્જભવ (શધ્યમ્ભવ) આ અને સેક્સંભવ એક છે.'
૧. દશચૂ.પૃ.૩૭૭. સજ્ઝગિરિ (સધ્ધગિરિ) એક પર્વત. તેની એકતા સહ્યાદ્રિ સાથે સ્થાપવામાં આવી છે જે સહ્યાદ્રિ કાવેરી નદીની ઉત્તરમાં આવેલો પશ્ચિમ ઘાટનો ઉત્તરનો ભાગ છે. ૨
૧. આવનિ.૯૨૩, આવહ.પૃ.૪૦૮,આવૂચ.૧.પૃ.૫૩૯. ૨. જિઓડિ.પૃ.૧૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org