Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
3७४
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અન્ત.૮, આવ.પૃ. ૨૭, આવમ.પૃ. ૩. અત્ત.૧૧. ૧૩૭, નિશીયૂ.૧.પૂ.૧૦,ઍમ.પૃ. | ૪. આવયૂ.૧.પૃ.૧૧૩, આવનિ. ૧૩૪, ૫૭.
વિશેષા.૧૪૨૦,બૂમ.પૃ.૫૬ (બૃભા.૧૭૨ ૨. અન્ત.૧, જ્ઞાતા.૫૨, ૧૧૭, નિર. | ઉપર).
૫.૧, આવચૂ. ૧.પૃ.૩૫૬. ૫. આચાચૂ.પૃ.૧૧૨, ઉત્તરાને.પૃ.૩૮. સંબલ એક ભાગકુમાર દેવ. વધુ માહિતી માટે જુઓ કંબલ.
૧. આવહ.પૃ. ૧૯૭-૯૮, આવમ.પૃ.૨૭૪-૭૫, કલ્પવિ.પૃ.૧૬૩. ૧. સબુક્ક (શબૂક) વિજ્રાહરસેઢિમાં આવેલી વિજ્જાફરોની સોળ વસાહતોમાંની એક. આ વસાહતમાં વસતા વિજ્જારો આ જ નામની વિદ્યાના ધારકો હતા.'
૧. આવમ.પૃ.૨૧૫. ૨.સબુક્ક અવંતિ દેશમાં આવેલું ગામ. બ્રાહ્મણ સુજ્જસિવ આ ગામના હતા.'
૧. મનિ.પૃ.૨૦૯. ૧. સંભવ વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા તિર્થંકર.' એરવય(૧) ક્ષેત્રના તીર્થકર અગિસેણ તેમના સમકાલીન હતા. તિર્થીયર સંભવ સાવત્થીના રાજા જિતારિ(ર) અને તેમની રાણી રાણા(૨)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ ચાર સો ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ઓગણસાઠ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ વર્ષની ઉંમરે તેમણે એક હજાર પુરુષો સાથે સંસારત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે સિદ્ધત્થ(૨) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે તેમનું પ્રથમ પારણું સુરિંદદત્ત(૧)ના ઘરે કર્યું. ચૌદ વર્ષ પછી તેમને કેવળજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ સાલ હતું. તે સાઠ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એક હજાર શ્રમણો સાથે સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમના સંઘમાં બે લાખ શ્રમણો હતા અને તેમના નાયક ચારુ હતા, ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણીઓ હતી અને તેમની નાયિકા સામા(૨) હતી. શ્રમણોના એક સો બે ગણો હતા અને દરેક ગણને પોતાના એક ગણનાયક અર્થાત્ ગણધર હતા. તિર્થીયર અજિયના જન્મ પછી ત્રીસ લાખ કરોડ સાગરોપમ વર્ષો પછી સંભવ જન્મ્યા હતા. સંભવ તેમના પૂર્વભવમાં વિમલવાહણ(૫) હતા. ૧. સમ. ૧૫૭,નજિ.ગાથા ૧૮, આવ. | ૪. સમ.૧૦૬, આવનિ.૩૭૮, તીર્થો
પૃ.૪, વિશેષા.૧૭૫૮, આવહ. પૃ. ૩૬ ૧. ૪૫૦, આવનિ. ૧૦૮૮.
૫. આવનિ,૩૭૬, તીર્થો. ૩૩૬. ૨. તીર્થો. ૩૧૬.
૬. સમ.પ૯. ૩.સમ. ૧૫૭, આવનિ.૩૮પથી, | ૭. આવનિ. ૨૭૮.
આવમ પૃ.૨૩૭થી, તીર્થો.૪૬૬. | ૮. સમ.૧૫૭, આવનિ.૨૨૫, ૨૩૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org