Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
3७८
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અચ્છરા, નવમિયા(૩) અને રોહિણી(૬).” સક્કના ચાર લોગપાલો આ છે – સોમ(૧), વરણ(૧) જમ(૨) અને વેસમણ(૯). તેમનો ઘંટ સુઘોસા(૧) છે. હરિસેગમેસિ તેમના પાયદળનો સેનાપતિ છે.અને તેમના દૂત તરીકે પણ તેમનો નિર્દેશ થયેલો છે. તેમના બીજા છ સેનાપતિઓ આ પ્રમાણે છે - વાઉ(૨) અશ્વદળના, એરવણ(૩) ગજદળના, દામઢિ વૃષભદળના, માઢર(૨) રથદળના, સેઅ(૪) નટદળના અને તુંબરુ(૨) ગંધર્વદળના સેનાપતિઓ છે. સક્કે તિર્થીયર મહાવીરના ગર્ભને દેવાણંદા(૨)ની કુખમાંથી તિસલાની કુખમાં લઈ જવા માટે હરિસેગમેસિને હુકમ કર્યો હતો. 'સક્કે મહાસિલાકંટા યુદ્ધમાં કોણિઅને મદદ કરી હતી. ૨ ઇફખાગ(૨) વંશની સ્થાપના કરવા તે પૃથ્વી ઉપર ઊતરી આવ્યા હતા.૩ જિણોના જન્મ વગેરે કલ્યાણકોની વિવિધ વિધિઓના પ્રસંગોએ તે પોતાના રસાલા સાથે ઉપસ્થિત રહે છે."તે વિવિધ પ્રસંગોએ તિર્થંકરોને વંદન કરે છે, તેમની સ્તુતિ કરે છે અને તેમની પાસેથી ઘણી વસ્તુઓ જાણવા આદરપૂર્વક પ્રશ્નો પૂછે છે.૧૫ જો ઈસાણિંદ સાથે વિવાદ યા તકરાર થાય તો સક્કને સણકુમાર ક્ષેત્રના ઇન્દ્ર જે નિર્ણય લે તેને તાબે થવું પડે છે. શ્રદ્ધાની દઢતા અંગે તે વિવિધ વ્યક્તિઓની પરીક્ષા લેતા જણાય છે. તે તેમના પૂર્વભવમાં કરિઅ (૨) શેઠ હતા.૮
૧. કલ્પ.૧૪, સમ,૩૨, વિશેષા. ૬૯૮. | ૧૪. જખૂ.૩૩, ૧૧૫, ૧૧૭, ૧૨૨-૨૩, ૨. ભગ.૧૪૪,૫૬૭,ભગઅ.પૃ. ૧૭૪, આવનિ. ૧૯૯,આવયૂ.૧.પૃ. ૨૨૧, કલ્પવિ.પૃ. ૨૫,જબૂ.૧૧૫,કલ્પચૂ. ૧૩૯-૪૦,૧૮૧, ૨૫૦,વિશેષા. પૃ.૮૫,પ્રજ્ઞા.૫૨, ઉત્તરા.૧૧.૨૩, ૧૬૧૬,૧૮૬૨, ૧૮૬૭, ૧૯૦૬, ઉત્તરાશા.પૃ.૩૫૦,આવયૂ. ૧.પૃ.
આવહ.પૃ. ૧૨૪૬ . ૨૩૮..
૧૫. ભગ.૫૦૪, ૫૬૭-૫૬૮,૫૭૩, ૬૧૭ ૩.ભાગ.૧૪૪,ભગઅમૃ. ૧૭૪, કલ્પવિ. જ્ઞાતા.૬૯,૭૬,આવયૂ.૧.પૃ.૨૩૮, પૃ. ૨૫, પ્રજ્ઞા.૫૨.
૩૦૧,૩૧૩,૩૧૫,૩૨૧,૪૧૧૪. ભગ.૪૦૭, કલ્પ.૧૪.
૪૧૨,૪૮૪, તીર્થો.૧૮૮,કલ્પચૂ.પૃ. ૫. જખૂ.૧૧૬, સમ.૮૪,કલ્પ.૧૪.
૯૫,કલ્પવિ.પૃ.૧૪૮, ૧૬૯, ૨૪૫, ૬. ભગ.૪૦૬, કલ્પ. ૧૪.
આવનિ.૪૬૨,૪૯૯-૫૦૧,૫૧૭, ૭. ભગ.૧૬૫,કલ્પ.૧૪. .
૫૧૮, આવમ.પૃ.૨૩૫, ૨૫૩, ૮. જબૂ.૧૧૮, સ્થા.૪૦૪.
૨૬૮,૩૦૦,કલ્પ.૧૭-૧૮, વિશેષા. ૯. ભગ.૧૮૭.
૧૮૭૨, ૧૯૧૫, ૧૯૭૩,આવહ પૃ. ૧૦. સ્થા.૪૦૪, ૫૮૨.
૧૮૮, ૧૯૯. ૧૧. કલ્પ ૨૬.
૧૬. ભગ.૧૪૦, ૫૨૦,૫૩૨. ૧૨. ભગ.૩૦૦, નિર.૧.૧.
૧૭. ઉપા.૨૩, આવયૂ.૧.પૃ. ૧૧૭. ૧૩. વિશેષા.૧૬૦૬.
૧૮. ભગ.૬૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org