Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
- એજન.૧ ૨૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૭૩ ૧. સંતા.૧થી. સંદિલ્મ આ અને સંડિલ્સ(૫) એક છે.'
૧. સૂત્રશી પૃ.૧૨૩. સંપઇ (સમ્મતિ) કુણાલ(૧)નો પુત્ર, અસોગ(૧)નો પૌત્ર અને ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર. તે બધામાં તે સૌથી બળવાન હતો.તે ઉજેણીમાં રાજ કરતો હતો અને તેણે સુરટ્ટ, અંધ, દમિલ વગેરે બધાને અર્થાત ઉજેણીથી શરૂ કરી સમગ્ર દખિણાવતને જીતી લીધું હતું. તેણે અંધ,દમિલ, કુડક્ક, મહટ્ટ, વગેરેને શ્રમણોના વિહાર માટે યોગ્ય બનાવ્યા અને અનેક સ્થળોએ મંદિરો નિર્માણ કરાવ્યાં. તે આચાર્ય સુહસ્થિ(૧)નો ઉપાસક શ્રાવક હતો. તે તેના પૂર્વભવમાં ગરીબ માણસ હતો અને તે જ આચાર્યનો શિષ્ય બન્યો હતો.' ૧. નિશીયૂ.૪,પૃ.૧૨૮-૧૩૧, નિશીભા. [ ૩૨૮૩-૮૯,વૃક્ષ.૯૧૫, કલ્પશા.
૫૭૪૫થી બૂમ.પૃ.૮૮-૮૯ બૂલે. | પૃ.૧૯૬. ૯૧૭-૧૯, કલ્પ.પૃ.૧૬૫, | ૪. નિશીયૂ.૨.પૂ.૩૬૧-૨,વૃભા.૩૨૮૩કલ્પશા.પૃ.૧૯૬, કલ્પવિ.પૃ. ૨પ૩થી. થી,વૃક્ષ.૯૧૮. ૨. નિશીયૂ.૪,પૃ.૧૨૯થી, બૂ.૯૧૭. . ૫. નિશીયૂ.૪,પૃ.૧ર૮.
૩.નિશીયૂ.૨.પૃ.૩૬૧-૬૨,બુભા. | સંપખાલ (સપ્રક્ષાલ) શરીર પર માટી લગાવી સ્નાન કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ-૧
૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. સંપલિય (સમ્પલિત) આચાર્ય કાલગ(૪)ના બે શિષ્યોમાંનો એક. તે પોતે આચાર્ય વઢનો ગુરુ હતો.
૧. કલ્પ, અને કલ્પવિ.પૃ.૨૬૫. સંપુલ ચંપા નગરના રાજા દધિવાહણનો કંચુકી.'
૧. આવનિ.પર ૧, આવચૂ. ૧.પૃ.૩૧૯, આવમ.પૃ. ૨૯૬. ૧. સંબ(સામ્બ) અંતગડદસાના ચોથા વર્ગનું સાતમું અધ્યયન.
૧. અત્ત.૮. ૨. સંબ બારવઈના રાજા વાસુદેવ(૧) કહ(૧) અને તેમની રાણી જંબઈનો પુત્ર.૧ કહના સાઠ હજાર વીર યોદ્ધાઓમાં તે મુખ્ય હતા. તેમની બે પત્નીઓ મૂલદત્તા(૨) અને મૂલસિરી(૨)ને તિર્થીયર અરિક્રેમિએ દીક્ષા આપી હતી. સંબની મદદથી સાગરચંદે કમલાલાનું અપહરણ કર્યું અને તેની જ મદદથી તે તેને પરણ્યો. તે વહિ વંશના નાશનું કારણ બન્યો. બાકીનું તેનું જીવનવૃત્ત જાલિ(૨) જેવું જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org