Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૭૯ લોગપાલ લોકપાલ) રક્ષક દેવ યા ઇન્દ્ર વતી કારભાર ચલાવનાર દેવ. ભણવઈ અને કપોવગ દેવોના પ્રત્યેક ઇંદ(૧)ને ચાર ચાર લોગપાલનું પોતાનું જૂથ છે. દરેક લોગપાલને પોતાનું વિમાન, પોતાનું પાટનગર અને પોતાની સેવામાં વિવિધ દેવો છે. દરેક લોગપાલને કેટલીક મુખ્ય પત્નીઓ છે. ચાર ચાર લોગપાલનું પ્રત્યેક જૂથ ચાર દિશાઓનું રક્ષણ કરે છે. ઉદાહરણાર્થ, સોમ(૧), વરુણ(૧), જમ(ર) અને વેસમણ(૯) અનુક્રમે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના રક્ષક દેવો છે.
૧. ભગ.૧૬૫-૧૬૯, ૧૭૨, સ્થા.૨૫૬, ભગઅ.૧૫૮. ૨. ભગ.૪ ૬.
૩. ભગ.૪૧૭-૪૧૮, ભગઅ.પૃ.૫૨૦, ઉપાઅ.પૃ. ૨૭. લોગપભ (લોકપ્રભ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૩. લોગબિંદુસાર (લોકબિન્દુસાર) જુઓ લોકબિંદુસાર.'
૧. સમ.૨૫, નન્ટિયૂ.પૃ.૭૬. લોગમઝ (લોકમધ્ય) અંદર(૩) પર્વતનું અન્ય નામ.'
૧. સમ.૧૬, જખૂ. ૧૦૯. લોગરૂવ(લોકરૂપ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૩. લોગલેસ (લોકલેશ્ય) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૩. લોગવણ (લોકવર્ણ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૩. લોગવિજય (લોકવિજય) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું અધ્યયન. તે છે વિભાગોમાં વિભક્ત છે.
૧. આચાનિ.૩૧, સમ.૯, સ્થા. ૬૬૨, નિશીયૂ.૪,પૃ.૨૫૨.
૨. આચાનિ ૧૬૩. લોગસાર (લોકસાર) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન. તે છ વિભાગોમાં વિભક્ત છે. સમવાયમાં આ અધ્યયન આનંતિ નામે ઉલ્લેખાયું છે.' ૧. આચાનિ.૩૧.
૨. એજન.૨૩૬, - ૩. સમ.. લોગસિંગ (લોકશૂ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૩. લોગસિદ્ગ (લોકસૃષ્ટ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org