Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આચાશી.પૃ.૪૧૯.
૭૭૫, આચા.પૃ. ૨. - પ. આવચૂ. ૧.પૃ.૪૦૧થી. | ૮. મનિ.પૃ. ૭૦. દ. આવનિ.૭૬૬ .
૯. આવયૂ.૧.પૃ. ૪૦૧થી, ઉત્તરાનિ. અને ૭. આવયૂ.૧.પૃ.૪૧૧,આવનિ.૭૬૪, | ઉત્તરાશા.પૃ.૯૬-૯૭. ૩. વઈર (વજ) રણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાર્ડીનો બીજો ભાગ. તે એક હજાર યોજન વિસ્તરેલો છે.
૧. સ્થા. ૭૭૮. ૪. વઈર (વજ) છૂંદણવણ(૧)માં આવેલું શિખર. બલાયા(૨) દેવી તેના ઉપર વસે છે. ૧. સ્થા.૬ ૮૯.
૨. જખૂ. ૧૦૪. વUરકત (વૈરકાન્ત) વઈર(૧)ના જેવું જ સ્વર્ગીય વાસસ્થાન ૧
૧. સમ.૧૩. ૧. વઈરફૂડ (વૈરકૂટ) વઈર(૧)ના જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧
૧. સમ.૧૩. ૨. વઈરફૂડ આ અને વઈર(૪) એક છે.'
૧. જખૂ. ૧૦૪. ૧. વઈરજંઘ (વજજઘ) મહાવિદેહમાં આવેલા નગર લોહગ્ગલ(૧)નો રાજા. તે પંડરીગિણી નગરના રાજા વાઇરણ(ર)ની પુત્રી સિરિમતી(૨)ને પરણ્યો હતો. તે ઉસભ(૧)નો પૂર્વભવ હતો. તેનું બીજું નામ ધણ(૩) હતું. જુઓ મુણિએણ. ૧. આવચૂ. ૧.૫.૧૭૬થી, કલ્પવિ.પૃ. ૨૩૯, કલ્પ.પૂ.૧૫૪, આવમ.પૃ.૧૫૭
૧૬૦, વિશેષા.૧૫૮૬ . ૨. આવયૂ.૧,પૃ. ૧૭૬. ૨. વઈરજંઘ આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા ત્રીજા પડિસતુ.'
૧. સમ.૧૫૯, તીર્થો ૧૧૪૬. વઇરણાભ (વજનાભ) આ એક ચક્કટ્ટિ હતા જે ઉસભ(૧)ના પૂર્વભવરૂપ હતા. તે પુવ્યવિદેહમાં આવેલા પુંડરીગિણી(૧)ના રાજા વઈરસણ(૧) અને તેમની રાણી મંગલાવતી(પ)ના પુત્ર હતા. તેમને ચાર ભાઈ હતા – બાહુ, સુબાહુ, પીઢ અને મહાપીઢ. તેમણે શ્રમણત્વ સ્વીકાર્યું અને તીર્થંકરનામ-ગોત્રકર્મ બાંધ્યું. ૧. આવયૂ.૧,પૃ.૧૩૩-૩૪, ૧૮૦, આવનિ.૧૭૦, ૧૭૬, વિશેષા.૧૫૮૪, ૧૫૯૧
૯૨, આવમ.પૃ. ૨૧૮-૨૬, કલ્પવિ.પૃ. ૨૩૯-૪૦, કલ્પધ,પૃ.૧૫૪, સમ.૧૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org