Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કરતા હતા. શેઠ ધણદેવ(૧) આ નગરના હતા. મહાવીર આ નગરમાં આવ્યા હતા.' તેની એકતા બંગાળમાં આવેલા બર્દવાન સાથે સ્થાપવામાં આવી છે. ૧. વિપા.૩૨.
૨. લાઇ.પૃ.૩૪૯. વદ્ધમાણય (વર્ધમાનક) આ અને વદ્ધમાણ(૨) એક છે.
૧. આવમ.પૃ.૨૬૮. વદ્ધમાણસામિ (વર્ધમાન સ્વામિન) આ અને વદ્ધમાણ(૧) અથવા મહાવીર એક છે.'
૧. આવહ.પૃ.૯૫, અનુચૂ.પૃ.૫૪. વદ્ધમાણા (વર્ધમાના) શાશ્વતી જિનપ્રતિમા.'
૧. જીવા.૧૩૭, સ્થા.૩૦૭, આવપૂ.૧.પૃ.૨૨૪. ૧. વય્ય(વપ્ર) પશ્ચિમ મહાવિદેહનો અર્થાત અવરવિદેહનો પ્રદેશ જેનું પાટનગર વિજયા(૮) છે. ચંદ(પ) નામનો વખાર પર્વત તેમાં આવેલો છે.'
૧. જબૂ.૧૦૨, સ્થા.૯૩. ૨. વણ્વ મહાવિદેહમાં આવેલા ચંદ(પ) પર્વતનું શિખર.'
૧. જમ્મુ. ૧૦ર. ૧. વપૂગા (વપ્રકા) (રયણપુરમાં આવેલું) ઉદ્યાન જયાં તિર્થીયર ધમ્મ(૩)એ સંસારનો ત્યાગ કરી શ્રમણ્ય સ્વીકાર્યું હતું.'
૧. આવનિ.૨૩). ૨. વગા આ અને વપ્પા(૧) એક છે.' • ૧. આવનિ.૩૯૮. વધ્વગાવતી (વપ્રકાવતી) આ અને પપ્પાવઈ એક છે.'
૧. સ્થા.૯૩. વપ્પયાવઈ (વપ્રકાવતી) જુઓ વપ્પાવઈ.'
૧. જખૂ. ૧૦૨. ૧. વપ્પા (વપ્રા) અગિયારમા ચક્કવઢિજય(૧)ની માતા અને રાજા વિજય(૭)ની પત્નીસંસ્કૃત ટીકાકારો તેને સમુદ્રવિજયની પત્ની કહે છે.
૧. સમ.૧૫૮, આવનિ. ૩૯૮. ૨. એજન. ૩.ઉત્તરાક.પૃ.૩૩૯. ૨. વપ્પા એકવીસમા તિર્થંકર ણમિ(૧)ની માતા અને મિહિલાના રાજા વિજય(૯)ની પત્ની.'
૧. સમ. ૧૫૭, તીર્થો.૪૮૪. ૩. પપ્પા આ અને વપ્પ(૧) એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org