Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૦
૧. આયૂ.૧.પૃ.૩૯૯, આવચૂ.૨.પૃ.૧૬૪, નિશીયૂ.૩.પૃ.૧૪૨, ૧૪૫. વીતિસોગા (વીતશોકા) જુઓ વીયસોગા.૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવચૂ.૧.પૃ.૧૭૬.
વીતીભય (વીતભય) આ અને વીયભય એક છે.
૧. ભગ.૪૯૧.
વીયકમ્સ (વીતકશ્મ) વચ્છ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા.૫૫૧.
૩
વીયભય (વીતભય) જ્યાં રાજા ઉદાયણ(૧) રાજ કરતો હતો તે સિંધુસોવીરનું પાટનગ૨.૧ તેની ઉત્તરપૂર્વે મિયવણ ઉદ્યાન આવેલું હતું.ર કહેવાય છે કે તિત્થયર મહાવીર ત્યાં ગયા હતા અને ઉદાયણને દીક્ષા આપી હતી. આ નગર વિદર્ભકનગર નામે પણ જાણીતું હતું.TM તેનો એક બંદર તરીકે ઉલ્લેખ થયો છે જે ઉણીથી એંશી યોજનના અંતરે આવેલું હતું. તેનો એક દેવ વડે ત્યારે નાશ થયો હતો જ્યારે તે વખતના આ નગરના રાજા કેસી(૨)એ શ્રમણ ઉદાયણ(૧)ને ઝેર આપી મારી નાખ્યા હતા.° તેની એકતા પંજાબના સહરાનપુર જિલ્લામાં ઝેલમ નદીના કાંઠે આવેલા શહેર ભેર (Bhera) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭,સૂત્રશી.પૃ.૧૨૩,સ્થાઅ. પૃ.૪૩૧,૫૧૨,આવહ.પૃ.૬૭૬, નિશીયૂ.૩.પૃ.૧૪૨, આવચૂ.૧.પૃ. ૩૯૯,૨.પૃ.૧૬૪.
૪. પ્રશ્નઅ.પૃ.૮૯, ભગઅ.પૃ.૬૨૧. ૫. નિશીયૂ.૩.પૃ.૧૪૨. ૬. એજન.પૃ.૧૪૫.
Jain Education International
૭. આચૂ.૨.પૃ.૩૭, આવહ.પૃ.૫૩૮. ૮. શ્રભમ.પૃ.૩૮૮, લાઇ.પૃ.૩૦૨.
૨. ભગ.૪૯૧.
૩. ભગ.૪૯૧, નિશીયૂ.૩.પૃ.૫૨૩, વીયરાગસુઅ (વીતરાગશ્રુત) એક અંગબાહિર ઉક્કાલિઞ આગમગ્રન્થ, ૧ જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી.
૧. નન્દિ.૪૪, નચૂિ.પૃ.૫૮, નહિ.પૃ.૭૨, નન્દિમ.પૃ.૨૦૫.
વીયસોગ(વીતશોક)જુઓ વીતસોગ(૨).૧
૧. સૂર્યમ.પૃ.૨૯૫, સ્થાઅ.પૃ.૭૯.
વીયસોગા (વીતશોકા) અવરવિદેહમાં ણલિણાવઈ(૧) પ્રદેશનું પાટનગર.' બલદેવ(૨) અયલ(૫), વાસુદેવ(૧) બિભીસણ અને રાજા મહબ્બલ(૨) આ નગરના હતા. આ નગરમાં ઇંદકુંભ ઉદ્યાન હતું.
*
૧. જમ્મૂ.૧૦૨, શાતા.૬૪,આવમ.પૃ.
3.
૨૨૫.
૪.
૨. આવચૂ.૧.પૃ.૧૭૬.
શાતા.૬૪, સ્થાઅ પૃ.૪૦૧.
શાતા.૬૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org.