Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. વિહલ્લ અણુત્તરોવવાઇયદસાના પ્રથમ વર્ગનું આઠમું અધ્યયન.
૧. અનુત્ત. ૧.
૩. વિહલ્લ રાયગિહ નગરનો રહેવાસી. તેને મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.૧
૧. અનુત્ત.૬.
૪. વિહલ્લ અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું દસમું અધ્યયન.
૧. અનુત્ત.૩.
વિહસ્સતિ (બૃહસ્પતિ) જુઓ વિહસ્સઇ.૧
૧. આચૂ.૧.પૃ.૪૯૮.
વિહાય જુઓ વિધાય.
૧. સ્થા.૯૪.
વિહારકલ્પ (વિહારકલ્પ) એક અંગબાહિર ઉક્કાલિબ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી.
૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩, નન્ક્રિમ.પૃ.૨૦૬,નન્દિહ.પૃ.૭૨, નન્દ્રિયૂ.પૃ.૫૮. વિહારગિહ અથવા વિહારગેહ (વિહારગૃહ) જે ઉદ્યાનમાં તિત્યયર વાસુપુજ્જે સંસારત્યાગ કર્યો હતો તેમ જ જે ઉદ્યાનમાં તેમને કેવલજ્ઞાન થયું હતું તે ચંપા નગરમાં આવેલું ઉદ્યાન.૧
૧. આનિ.૨૩૦, ૨૫૪, વિશેષા.૧૬૬૨.
વીભય જુઓ વીયભય.
૧. આવહ.પૃ.૬૭૬.
વીતભય જુઓ વીયભય.
૧
૧. ઉત્તરાનિ.પૃ.૯૬, આવહ.પૃ.૨૯૮.
૧. વીતસોગ (વીતશોક) અરુણ(૪) દ્વીપોના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
Jain Education International
૩૪૯
૨. વીતસોગ અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯.
વીતસોગા (વીતશોકા) જુઓ વીયસોગા.
૧. આયૂ.૧.પૃ.૧૫૪. વીતિભય (વીતભય) જુઓ વીયભય.૧
૧
For Private & Personal Use Only
i
www.jainelibrary.org