Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૨.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.વરકહા (વીરકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું સાતમું અધ્યયન.' - ૧. અન્ત.૧૭. ૨. વિરકહા રાજા સેણિય(૧)ની પત્ની. તેને ચંપા નગરમાં મહાવીરે દીક્ષા આપી હતી. ચૌદ વર્ષનું શ્રમણ્ય પાળી તે મોક્ષ પામી."
૧. અન્ત.૨૩. વિરફૂડ (વીરકૂટ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬. વીરગય (વીરગત) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૬. વિરઘોસ (વરઘોષ) મોરાગ સન્નિવેશમાં રહેતો સુથાર.૧ ૧. અવનિ.૪૬૬, આવયૂ.૧.પૃ. ૨૭૬ , વિશેષા. ૧૯૨૦, આવહ.પૃ. ૧૯૪, આવમ.
પૃ. ૨૭૨. કલ્પધ.પૃ.૧૦૪. વીરજસ (વરયશસ) મહાવીર દ્વારા દીક્ષિત આઠ રાજાઓમાંની એક
૧. સ્થા. ૬૨૧. વીરજુઝ (વીરધ્વજ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૬. વીરત્યુઇ (વીરસ્તુતિ) આ અને મહાવીરથઈ એક છે.'
૧. સૂત્રનિ.૮૩. વિરદેવી મંડિયપુત્ત અને મોરિયપુત્ત(૧)ની માતા. આ અને વિજયદેવા એક છે.
૧. આવયૂ.૧,પૃ.૩૩૮. વિરપુર જયાં વીરકહમિત્ત રાજ કરતા હતા તે નગર. આ નગરના મહોરમ(૫) ઉદ્યાનમાં તિર્થીયર મહાવીરે રાજકુમાર સુજાઅ(૪)ને દીક્ષા આપી હતી.અણમિ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આ નગરમાં દિણ(૧)એ આપી હતી. ૨ ૧. વિપા.૩૪.
૨. આવનિ.૩૨૫, આવમ.પૃ. ૨૨૭. વિરપ્પમ (વીરપ્રભ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ ૬. ૧. વીરભદ્ર (વીરભદ્ર) જેનું ચૈત્ય કણગપુરના સેયાસોય ઉદ્યાનમાં આવેલું હતું તે જકુખ.૧
૧. વિપા.૩૪. ૨. વીરભદ્ર ચઉસરણના કર્તા.' કહેવાય છે કે તે જ ભત્તપરિણાના પણ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org