Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૩૩ વિણીયા (વિનીતા) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું નગર. તે વેઢ(૨) પર્વતની દક્ષિણે અને લવણ સમુદ્રની ઉત્તરે અને વેઢથી તથા લવણથી ૧૧૪ યોજનના અંતરે આવેલું છે. વળી, તે ગંગા નદીની પશ્ચિમે, સિંધુ(૧) નદીની પૂર્વે અને દખિણભરહની મધ્યમાં આવેલું છે. તેની લંબાઈ બાર યોજન છે અને પહોળાઈ નવ યોજન છે. સક્ક(૩)ની આજ્ઞાથી દેવ ધણવદ(૧) અપર નામ વેસમણ(૨)એ તેની સ્થાપના કરી હતી અર્થાતુ તેને વસાવ્યું હતું. તેનું નામ વિણીયા પાડવામાં આવ્યું કારણ કે ત્યાંના લોકો વિનીત હતા. તે કુસલા નામે પણ જાણીતું હતું કારણ કે તેના લોકો હુન્નરકળામાં કુશળ હતા. આ નગરની સમીપ પુરિમતાલ આવેલું હતું. ‘ણાભિ અને મરદેવીના પુત્ર ઉસહ(૧) જમ્યા પણ આ નગરમાં હતા અને તેમણે સંસારત્યાગ પણ આ નગરમાં કર્યો હતો. તેમને પુરિમતાલના સગડમુહ ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું હતું. ઉસહના પુત્ર ભરહ(૧)એ પ્રથમ ચક્કવષ્ટિ તરીકે અહીં રાજ કર્યું હતું. આ નગર અઓઝા(૨)થી અભિન્ન છે. ૧. જખૂ.૪૧.
૧૬૧૭, તીર્થો.૪૮૯, આવમ.પૃ. ૨. એજન.
૧૫૭. ૩. તીર્થો. ૨૮૭, આવમ.પૃ.૧૯૫, ૧૦. આવનિ.૨૨૯, વિશેષા.૧૬૬૧,જબૂ. આવનિ. (દીપિકા) પૃ.પ૬.
૩૦. ૪. જબૂ.૪૧, આવનિ (દીપિકા)પૃ.પ૬. | ૧૧. વિશેષા.૧૭૨૨, આવચૂ.૨,પૃ.૨૧૨, ૫. કલ્પવિ.પૃ.૨૩૨.
આવહ.પૃ.૧૪૭, આવમ.પૃ.૨૨૮. ૬. આવનિ (દીપિકા) પૃ.૫૬.
૧૨. જબૂ.૪૨,૬૧,૬૯,આવનિ.૪૩૦, ૭. આવમ.પૃ.૨૧૪.
આવયૂ.૧,પૃ.૧૬૦,૧૮૨, ૨૦૪, ૮. આવ.૧.પૃ. ૧૮૧,કલ્પવિ.પૃ.
૨૦૭,આમ પૃ.૨૩૧, આવહ પૃ. - ૨૪૦, આવહ પૃ.૧૪૭.
૧૪૪, ૧૫૧,વિશેષા.૧૭૯૪, ૯. કલ્પ.૨૧૧, વિશેષા.૧૫૮૪, ૧૫૯૭, J. કલ્પવિ.પૃ.૨૩૫. વિણાયડ (બેન્નાતટ) જુઓ વેણાયડ.૧
૧. ઉત્તરાનિ.પૃ.૬૩. ૧. વિહુ (વિષ્ણુ) અગિયારમા તિર્થંકર સિક્વંસ(૧)ના પિતા.'
૧. સ.૧૫૭, તીર્થો.૪૭૪, આવનિ.૩૮૩, ૩૮૮. ૨. વિહુ અગિયારમા તિર્થંકર સિર્જસ(૧)ની માતા.'
૧. સ.૧૫૭, તીર્થો. ૪૭૪, આવનિ.૩૮૩, ૩૮૮. ૩. વિહુ અંતગડદસાના પ્રથમ વર્ગનું દસમું અધ્યયન.'
૧. અન્ત.૧. ૪. વિહુ બારવઈના રાજા અંધગવહિ(૧) અને તેની રાણી ધારિણી(પ)ના પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org