Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
રાજનીતિસંબંધી વિષયો ઉપર ચર્ચા છે. તેમાં અનેક મહત્ત્વની વ્યક્તિઓનાં જીવનચરિતો પણ છે. જુદા જુદા શતકો પરસ્પર સમબદ્ધ નથી, એટલું જ નહિ પણ એક જ શતકના અનેક ઉદ્દેશો પણ પરસ્પર સમ્બદ્ધ નથી.
વધુ માહિતી માટે તેમાં અન્ય આગમગ્રન્થોનાં ઉલ્લેખો આવે છે. તેમાં ઉવવાઇય, પણવણા, રાયપ્પસેણઇય, નંદી, જીવાભિગમ, સમવાય, જંબુદ્દીવપત્તિ, અણુઓગદ્દાર અને આવસ્સયના ઉલ્લેખો છે. તેવી જ રીતે વિવાગસુય, આવસ્સયચુણ્ણિ, ણિસીહચુણ્ણિ વગેરેમાં વિયાહપણત્તિના ઉલ્લેખો પણ આવે છે.
જ્યારે અભયદેવસૂરિએ આ અંગ ઉપર વિશાલકાય વૃત્તિની રચના વિ.સં. ૧૧૨૮માં કરી ત્યારે આ જ અંગ ઉપર કેટલીક પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ મોજૂદ હતી. ૧૧
જે શ્રમણે દસ વર્ષનું શ્રામણ્ય પૂરું કર્યું હોય તેને ભણાવવા માટે આ અંગ ગ્રન્થ છે.૧૨ તિત્વોગાલીના કર્તાએ ભવિષ્ય ભાખ્યું છે કે આ અંગનો વિચ્છેદ વીરનિર્વાણ
સંવત ૧૨૫૦મા થશે.૧૩
આ અંગના પ્રારંભમાં પંચપરમેષ્ઠિન્ને, બ્રાહ્મી લિપિને અને શ્રુતને નમસ્કાર કરી મંગલ કરવામાં આવેલ છે. આ અંગનું બીજું નામ ભગવતીસૂત્ર લોકપ્રસિદ્ધ છે. તેનાં બીજાં નામો વિવાહ, વિવાહપણત્તિ, પત્તિ(૧), વિયાહ પણ જુઓ.
૧. નન્દિ.૪૫,પાક્ષિ.પૃ.૪૫,સમ.૮૧,
૨૦૯,૨૪૩,૨૫૧,૨૭૩,૨૮૧-૮૨, ૩૦૦,૩૧૮,૩૨૨,૩૬૨,૩૮૪,
૪૬૬, ૪૯૩, ૬૪૭, ૭૩૨, ૮૦૨. ૯. વિપા.૯,આવચૂ.૧.પૃ.૨,૨૮૩, ૨૯૯,વિશેષા.૪૨૮૫,નિશીયૂ.૧.પૃ. ૨૩૮, નન્દિરૂ.પૃ.૬૫,વ્યવભા.૪. ૧૦. ભગઅ.પૃ.૯૮૧.
૧૧. ભગઅ.પૃ.૧,૧૨,૧૭,૨૩,૮૪, ૯૮,૧૫૪,૧૮૫,૩૦૬,૪૯૨, ૬૪૦,૬૪૪,૬૭૬,૬૮૪,૭૦૪-૫, ૯૧૮, સ્થાઅ.પૃ.૨૯૮.
૧૪૦,અનુ.૪૨, ભગઅ.પૃ.૧.
૨. ભગત.પૃ.૨.
૩. સમ.૮૪,૧૪૦. તિત્વોગાલી આ મતને સ્વીકારે છે. જુઓ તીર્થો.
૮૧૩.
૪. નન્દ્રિ.૫૦.
૫. ભગઅ.પૃ.૫.
૬. ભગત.પૃ.૯૭૮.
૩૯૪, જીતભા.૧૧૦૫.
૩૪૩
૭. ભગઅ.પૃ.૯૭૯.
૮. ભગ.૯,૧૫,૯૮,૧૧૫,૧૩૪,
૧૫૫,૧૬૪,૧૭૦,૧૯૩,૨૦૩,
૧૨. વ્યવ.૧૦.૨૪.
૧૩. તીર્થો.૮૧૧.
૧. વિરઅ (વિરજસ્) અઠ્યાસી ગહમાંનો એક. તેનો ઉલ્લેખ ઠાણમાં નથી.
૧. સૂર્ય.૧૦૭, જમ્મૂ.૧૭૦, જમ્બુશા.પૃ.૧૩૫.
૨. વિરઅ બંભલોગના છ કાણ્ડોમાંનો એક.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org